મિક્સ વેજ નૂડલ્સ (/Mix Veg Noodles Recipe In Gujarati)

દિશા મેમ આજના women's day તેની રેસિપી એ તમારા નામે
હાય દિશાબેન આજે વુમન્સ ડે ના દિવસે હેપી વુમન્સ ડે અને બીજું ખાસ કહેવાનું કે તો તો તમારી ફ્રેન્ડ શું જ પણ મારી નાની વિજીયા પણ તમારી ફ્રેન્ડ છે તે ખબર નથી ઓળખતી હોય છે કે દિશામાં પાસે મારે જવું છે. એમની પાસેથી પણ મારે રસોઇ શીખવી છે તેની સામે ક્યાં રહે છે તેના ફોન નંબર છે એટલે અવારનવાર પૂછતી હોય છે
મિક્સ વેજ નૂડલ્સ અમને બધાને ઘરમાં બહુ જ આવે છે. નુડલ્સ કેવી રેસીપી છે કે જે નાના-મોટા બધાને જ પ્રિય હોય છે બધા જ હોશે હોશે ખાઈ લેછે.
મિક્સ વેજ નૂડલ્સ (/Mix Veg Noodles Recipe In Gujarati)
દિશા મેમ આજના women's day તેની રેસિપી એ તમારા નામે
હાય દિશાબેન આજે વુમન્સ ડે ના દિવસે હેપી વુમન્સ ડે અને બીજું ખાસ કહેવાનું કે તો તો તમારી ફ્રેન્ડ શું જ પણ મારી નાની વિજીયા પણ તમારી ફ્રેન્ડ છે તે ખબર નથી ઓળખતી હોય છે કે દિશામાં પાસે મારે જવું છે. એમની પાસેથી પણ મારે રસોઇ શીખવી છે તેની સામે ક્યાં રહે છે તેના ફોન નંબર છે એટલે અવારનવાર પૂછતી હોય છે
મિક્સ વેજ નૂડલ્સ અમને બધાને ઘરમાં બહુ જ આવે છે. નુડલ્સ કેવી રેસીપી છે કે જે નાના-મોટા બધાને જ પ્રિય હોય છે બધા જ હોશે હોશે ખાઈ લેછે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઈ તેમાં મકાઈ અને લીલા વટાણા નાખી દો પાણી ઉકળવા માંડે ત્યારે તેમાં નુડલ્સ નાખી તેને પણ આપવા માટે મૂકી દો. તેમાંથી પાણી દૂર કરી લો અને એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો.
- 2
ત્યારબાદ તેમાં હિંગ ઉમેરી અને ડુંગળીની ઊભી સમારેલી ચીરીઓ નાખો તેને ગુલાબી રંગની થવા દો ત્યાર બાદ તેમાં ગાજર ખમણી લો અને કોબી ખમણેલી ઉમેરો.
- 3
તેને પાંચ-સાત મિનિટ માટે ચઢવા દો ત્યારબાદ તેમાં બધા સોસ ઉમેરો અને તેને હલાવી લો.ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરીને તેને હલાવી એક મિનિટ માટે ચઢવા દો ત્યારબાદ તેમાં બાફેલા મોડલ જેમાં મકાઈ અને વટાણા છે તે તેના માં ઉમેરી દો. અને તેને હલાવી અને એકદમ સરસ મજાનો મિક્સ કરી લો.
- 4
તેને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3આમ તો ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ બધા ના પ્રિય છે. માર બાળકો ને બહુ જ ભાવે છે. બધા શાકભાજી થી ભરપૂર છે તેથી બહુ હેલ્થી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ નુડલ્સ મેંદા કરતા પચવામાં હલકી હોય છે તે ઘઉં અને જુવાર ના મિશ્રણ થી બનાવેલ હોય છે અને તેની અંદર અલગ અલગ જાતના શાકભાજી ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂર થી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે.#ફટાફટ Khilana Gudhka -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#WDહું મારી આ રેસીપી kinnari Joshi સમર્પિત કરું છું તેની બધી જ રેસીપી હું જોઉં છું જેથી મને પ્રેરણા મળે છે આવી રીતના જ તમારી રેસિપી શેર કરતા રહેજો થેન્ક્યુ મેડમ Madhvi Kotecha -
-
ચીલી ગાર્લિક નુડલ્સ(Chili Garlic Noodles Recipe In Gujarati)
#WD@disha jiઆ રેસિપી મે દિશા મેડમ નિ પ્રેરણાથી બનાવી છે.દિશા મેડમ ના સાથ સહકાર થી મને ખુબ જ જાણવા અને શિખવા મલ્યુ છે અને હજુ પણ હુ તેમની પાસેથી વધુ શિખવા માગું છું.તો આ women's day મા હુ તેમનો દિલ થી આભાર માનું છું. Sapana Kanani -
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
-
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
હોમ મેડ હક્કા નૂડલ્સ (Home made Hakka Noodles Recipe in Gujarati)(Jain)
#GA4#NOODLES#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA નુડલ્સ ની વાત આવે એટલે તે હેલથી નહિ એવું જ લાગે કારક કે મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ નુડલ્સ જ ઉપયોગ કરતા હોય છે... અહીં મેં ઘઉં નો લોટ અને રવા નો ઉપયોગ કરીને ને ઘરે જ નુડલ્સ તૈયાર કરેલ છે. પછી તેમાં વેજીટેબલ અને ચાઈનીઝ સોસ અને મસાલા ઉમેરી ને હક્કા નુડલ્સ તૈયાર કરેલ છે. નુડલ્સસ ની વાત આવે એટલે બાળકો તો ખાવા માટે તૈયાર જ હોય પણ મમ્મી ને હમેશાં બાળક નાં સ્વાસ્થ્ય ની ચિંતા હોય છે, મમ્મી ઓ ની ચિંતા દુર થાય અને બાળકો પણ ખુશ થઇ જાય એવા નુડલ્સ હું લઈ ને આવી છું. Shweta Shah -
મિક્સ વેજ ઓરો (Mix Veg olo Recipe in Gujarati)
શિયાળામાં બધા જ શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળતાં રહે છે અને નાના બાળક છે તે જલદીથી શાક ખાતા નથી હોતા તેથી મેં મિક્સ ઓળો બનાવ્યો કે જેને ખબર જ ન પડે બાળકોને કે આમાં કયા કયા શાકભાજી વિશે તેમાં ખાસ કરીને મોગરી એ તો શિયાળામાં જ મળતી રહે છે અને બાળકો એમ જ દેખાતા નથી પણ શાકમાં નાખી હોય તોતે ઝટ ખાઈ લે છે. Varsha Monani -
-
-
વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)
#GA4#week3#chineseચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે. Disha vayeda -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR Aarati Rinesh Kakkad -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
વેજીટેબલ હક્કા નૂડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ને મેગી, પાસ્તા અને નૂડલ્સ બઉ જ ભાવે....તો મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માં મે બનાવેલા અને મમ્મી ને બઉ જ ભાવતા વેજીટેબલ હક્કા નૂડલ્સ બનાવ્યા છે .... Happy Mother's Day Jo Lly -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
# cooksnaper...નૂડલ્સ નાના બાળકો થી મોટા સુધી ના બધા ને પ્રિય હોય છે.... Dhara Jani -
વેજ. નૂડલ્સ શોટ (Veg. Noodles Shot Recipe In Gujarati)
#ગુરુવાર##ફટાફટ#મારી દિકરી કેટલા દિવસ થી કહેતી હતી મમ્મી નૂડલ્સ બનાવી આપ. આજે મે વેજ નૂડલ્સ શોટ કંઇક નવી રીતે બનાવી આપ્યા.તમે ભી જોઈ ને કેજો કેવી લાગી મારી આ રેસિપી આભાર. Sweetu Gudhka -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
-
મિક્સ વેજ સુપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJCઆ સૂપમાં તમે તમારા મનગમતા કોઈપણ પ્રકારના વેજીટેબલ ઉમેરી શકો છો સ્વીટકોર્ન બ્રોકોલી ગાજર ફણસી કોબીજ ફ્લાવર વટાણા કેપ્સીકમ મનપસંદ કોઈપણ ઉમેરી શકાય એકાદી વસ્તુ ન હોય તો પણ ચાલે. કોઈ વાર શુભ પીવાનું મન થાય અને આમાંથી બે કે ત્રણ વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો પણ તમે સૂપ બનાવી શકો. Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ (2)