કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઈનેપલ જેમ સેન્ડવીચ(Pineapple jam sandwich recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઈનેપલ જેમ સેન્ડવીચ(Pineapple jam sandwich recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાઈનેપલ જેમ સેન્ડવીચ(Pineapple jam sandwich recipe in Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

#CookpadTurns4

#CookpadTurns4

વધુ વાંચો

પાઈનેપલ જેમ સેન્ડવીચ(Pineapple jam sandwich recipe in Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

#CookpadTurns4

#CookpadTurns4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1પાઈનેપલ સમારેલુ
  • ૧- વાટકી ખાંડ
  • પાણી પાઈનેપલ સીજાવા માટે
  • ૨- ટીપાં વેનિલા એસેનસ
  • ચપટીઈલાયચી પાઉડર
  • સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી
  • ૪- બ્રાઉન બ્રેડ સ્લાઈસ
  • ૧- ચમચી મેંદો
  • ૪- ચમચી ફ્રેશ ક્રીમ
  • ૫- ચમચી દૂધ
  • ૪- ટીપાં વેનિલા એસેન્સ
  • ૨- ચમચી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જેમ બનાવવા માટે ‌સૌપ્રથમ પાઈનેપલ ને આખા પાઈનેપલ ને ગોલ સમારીને વચ્ચે નું જે ગોલ હોય છે તે પણ કાઢી લો અને પછી ઝીણા સમારી લો

  2. 2

    પછી તેને કડાઈમાં નાખી પાણી રેડી દો પછી તેને બફાવા મુકો પછી બફાય એટલે ગ્રાઉન્ડ ની મદદથી ઝીણા ક્રશ કરી લો અને પછી તેમાં ખાંડ નાખી દો

  3. 3

    ખાંડ ઓગળે એટલે જેમ જેવું મિશ્રણ બની જશે એટલે બવ કઢણ ન થવા દેવું કે બવ પાતળુ પણ ન હોવું જોઈએ એટલે હવે ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો

  4. 4

    હવે ૪ બ્રેડ સ્લાઈસ લો પછી તેની ઉપર પાઈનેપલ જેમ લગાવી દો અને તેની ઉપર બીજી બ્રેડ લો દો

  5. 5

    હવે એક બાઉલમાં ફ્રેશ ક્રીમ રેડી દો પછી તેમાં દળેલી ખાંડ એડ કરો હવે તેમાં અને બરાબર હલાવી લો પછી તેમાં વેનિલા એસેન્સ ના ટીપાં રેડી દો પછી તેમાં મેંદો એડ કરો હવે તેમાં દુધ રેડી દો અને પકોડા ના બેટર જેવું બેટર

  6. 6

    રેડી કરી દો બેટર બવ પાતળુ પણ નહીં અને જાડું પણ નહોવુ જોઈએ હવે જેમ લગાવેલી સેન્ડવીચ ને આ બેટર માં બોળી દો બેવ બાજુ થી બરાબર બેટર લાગે એવી રીતે બ્રેડ પર લાગવું જોઈએ હવે ગેસ પર નોનસ્ટિક તાવો મુકો

  7. 7

    પછી બેટર માં બોળેલી બેવ બ્રેડ તવા પર મુકો અને ધીમા તાપે ક્રીસ્પી થાય ત્યાં સુધી બેવ બાજુ થી સેકી લો

  8. 8

    હવે સેન્ડવીચ ગોલ્ડન બ્રાઉન અને ક્રીસપી થાય એટલે એક પ્લેટમાં કાઢી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
પર December 07, 2020 16:48
હિના ઉપાદયાય

ટિપ્પણીઓ

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
December 09, 2020 09:57
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાઈનેપલ સેન્ડવીચ પાઈનેપલ જામ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
  2. ચોકલેટ ચીપ્સ(Chocolate chips recipe in Gujarati)
  3. ઢેકરા(Dhekra recipe in Gujarati)
  4. મરચાં અને ફુદીનાની ચટણી (Chilli-mint Chutney recipe in Gujarati)
  5. ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
  1. ઊંધિયું(Undhiyu recipe in Gujarati)
  2. મિક્સ ફ્રૂટ્સ રાઇતું(Mixed fruit raitu recipe in Gujarati)
  3. ફ્રુટ ટાર્ટ ચાટ (Fruit tart chat recipe in gujarati)
  4. ફ્રુટસ પાણીપુરી શોટ્સ & ચાટ (Fruit panipuri shots & chat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14186316
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close