કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4
#Week13

#GA4
#Week13

વધુ વાંચો

હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4
#Week13

#GA4
#Week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  • ૧ કપબાસમતી ચોખા
  • ૨૫૦ ગ્રામ પાલક ની ભાજી
  • ૧મોટી ડુંગળી સમારેલી
  • ૫૦ ગ્રામ ફણસી મિડીયમ કાપેલી
  • ૧/૪ કપલીલા વટાણા
  • ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧ ટી સ્પૂનબિરયાની મસાલો
  • ૧ ટેબલ સ્પૂનલીલામરચા, આદુ અને લસણની પેસ્ટ
  • થોડાકાજુ દા્ક્ષ
  • નમક સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખાને ધોઈને 1/2કલાક પલાળી રાખો પછી એક તપેલી મા ગરમ પાણી કરી થોડુ મીઠુ ઉમેરી ચોખાને બાફી લો સાથે વટાણા ને ફણસી પણ બાફી લો.. અધકચરુ બાફી એક ચારણી મા નીતારી લો

    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આજ રીતે પાલખની ભાજીને પણ ગરમ પાણીમા અધકચરી બાફીને ચારણીમા નીતારી લો અને ઉપર ઠંડુ પાણી રેડી દો જેથી ભાજીને લીલો રંગ જળવાઈ રહે

    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમા ૨ ટેબલ ચમચી જેટલુ તેલ ઉમેરી ગેસ પર ગરમ કરો અને તેમા ડુંગળી સાતળો બદામી કલર થઈ જાય પછી તેમા આદુ મરચાની પેસ્ટ ઉમેરી થોડુ સાતળી ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો

    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઠંડુ થઇ જાય એટલે મિકસર મા પ્યોરી બનાવી લો આજ રીતે પાલખની પણ મિકસરમા પ્યોરી બનાવી લો

    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ફરી એજ કડાઇ મા થોડુ તેલ ગરમ કરો તેમા 1/2ચમચી જીરુ નાખો અને સાતળો પછી થોડી હીંગ નાખી ડુંગળીની પ્યોરી નાખી સાતળો પછીતેમા થોડી હળદર, ગરમ મસાલો અને બિરયાની મસાલો નાખી અડધીમિનિટ જેટલુ સાતળી લો

    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમા પાલખની પ્યોરી ઉમેરી દો અને નમક નાખી એકરસ કરી લો એકાદ મિનિટસાતળી થોડા કાજુ દા્ક્ષ નાખો અને હલાવી લો

    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમા બાફેલા ભાત ઉમેરી દો અને હળવે હાથે મિકસ કરી લો અને એકાદ મિનિટ ઢાંકી રાખો જેથી એકદમ સ્વાદ સુગંધ આવી જાય.. હવે ગેસ બંધ કરી દો અને ઢાંકણ ખોલી ને જુવો તો તૈયાર છે હૈદરાબાદી બિરયાની...

    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે સવિઁગ બાઉલ મા કાઢી કાજુ દા્ક્ષ થી ગાનિઁશ કરી દહીં સાથે પીરસો.

    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર December 09, 2020 19:01

ટિપ્પણીઓ (4)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 23, 2020 08:59
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટ્રોબેરી વોફલ(Strawberry waffle Recipe in Gujarati)
  2. તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
  3. પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
  4. અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
  5. ડ્રાયફ્રુટ રોયલ ઘારી(Dryfruit royal ghari recipe in Gujarati)
  1. રાઈ વાળા મરચાં (Raita marcha recipe in Gujarati)
  2. રાયતા લીલા મરચાં(Raita marcha recipe in Gujarati)
  3. લીલવા ઘૂઘરા ચાટ(Lilva ghughra chat recipe in Gujarati)
  4. આલમન્ડ બ્રોકલી સૂપ (Almond broccoli soup recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14200016
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close