વેજીટેબલ આચાર (Vegetable Aachar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચા, લીલા મરચાં, ગાજર, ફણસી, વટાણા, આમળા ને ધોઈ સાફ કરી અને સુધારી લ્યો. વઘારીયા માં તેલ મૂકી વઘાર થાય એટલે હિંગ અને હળદર નો વઘાર કરી તેમાં રાયના કુરિયા ઉમેરો.
- 2
તેલ થઈ જાય એટલે તેમાં મીઠું, લીંબુ, વરિયાળી, લાલ મરચું પાઉડર, વિનેગર અને ધાણા ઉમેરો. હવે તેમાં સમારેલું બધું શાક ઉમેરી દ્યો.
- 3
વેજિટેબલ આચાર,ખાવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14210715






ટિપ્પણીઓ