મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)

મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં 1 ચમચી ઘી એડ કરી મખાના અને મેગી મસાલા પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી તેને લો ફ્લેમ પર 8-10 મિનિટ ડ્રાય રોસ્ટ કરી મેગી મસાલા મખાના રેડી કરી લો.
- 2
હવે એક બાઉલમાં પહેલા ચોપ્ડ ટોમેટો,ચોપ્ડ ઓનીયન અને સેવ એડ કરો.
- 3
હવે તીખા ગાઠીયા,પોહા ચીવડા અને ચોપ્ડ ચીલી એડ કરો.
- 4
હવે પૂરી અને ફાફડા ક્રન્ચ એડ કરો.
- 5
લાસ્ટમાં મખાના,ખજુર આંબલીની ચટણી,ગ્રીન ચટણી,બ્લેક સોલ્ટ,લેમન અને કોરીએન્ડર એડ કરી બરાબર મિક્સ કરી મખાના ભેળ રેડી કરી લો.
- 6
મખાના ભેળ સર્વિંગ માટે સર્વિંગ પ્લેટમાં સેન્ટરમાં લેમન, કોરીએન્ડર,ધેન ટોમેટો, ઓનીયન,સેવ,ગાઠીયા,પોહા ચિવડા,અને લાસ્ટમાં મખાના અા સીકવન્સમાં સરક્યુલર લેયરમાં અરેન્જ કરી લો.
- 7
રેડી કરેલ યમી મખાના સર્વિંગ પ્લેટને ખજૂર આંબલીની ચટણી,ગ્રીન ચટણી, સેવ, ગાઠીયા,પોહા ચિવડા, ટોમેટો, ઓનીયન,ગ્રીન ચીલી,લેમન સ્લાઈસ,પૂરી-ફાફડા ક્રન્ચ એન મખાના સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (31)