દાબેલી (Dabeli Recipe In Gujarati)

Deval Dave @Deval_1510
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઇ માં તેલ ગરમ કરો અને તેમાં બાફેલા બટાકા નાખો તેલ છુટુ પડે ત્યારે દાબેલી નો મસાલો નાખીને મીક્સ કરો. મિશ્રણ ઠડું પડે ત્યારે તેમાં દાડમ, મસાલા શીંગ, ઝીણી સેવ, ઝીણી સમારેલી ડુંગળી નાખીને મીક્સ કરો.
- 2
ત્યારબાદ દાબેલી ના પાઉં લો. તેને વચ્ચે થી કાપી ને તેની પર લસણની ચટણી લગાવો. ત્યાર બાદ તેની પર તૈયાર કરેલું મિશ્રણ લગાવી ને તેની પર ચીઝ છીણી લો. એક પેન ગરમ કરો. તેમાં બટર નાખીને દાબેલી ને શેકી લો.
- 3
દાબેલી શેકાઇ જાય ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી ને તેની પર ચીઝ છીણી ને ટામેટાં સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217852










ટિપ્પણીઓ (2)