વેજ તંદુરી સેન્ડવીચ (Veg Tandoori Sandwich Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ લોકો
  1. બ્રેડ સ્લાયઝ
  2. ૧/૨ કપઘાટું દહીં
  3. ૨ ટેબલસ્પૂનમિક્સ બેલપેપર (બારિક કાપેલી)
  4. ૨ ટેબલસ્પૂનડુંગળી (બારિક કાપેલી)
  5. ચીઝ સ્લાઇસ્
  6. ૧ ટીસ્પૂનચીલી ફ્લેકસ્
  7. ૧/૨ ટીસ્પૂનમારી પાઉડર
  8. ૨ ટેબલસ્પૂનસ્વિટ્ કોર્ન
  9. સ્વાદાનુસાર મીઠું
  10. બટર
  11. કોલસોં

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પહેલા એક્ બાઉલ માં ડુંગળી, બેલ્ પેપર, સ્વિટ્કોર્ન અને બધા મસાલા ઉમેરો.ત્યારબાદ તેમા દહીં ઉમેરો અને મિક્સ કરો.

  2. 2

    હવે એક્ બાઉલ માં વચ્ચે એક્ નાની કટોરી મૂકી તેમા ગરમ કોલસો રાખો અને તેના પર્ થોડું ઘી નાખો અને તેને ઢાંકી દો. જેથી તેમા સ્મોકી ફ઼લેવર આવી જાય.

  3. 3

    હવે બ્રેડ ની સ્લાયઝ પર્ બટર લગાવો અને ત્યાર્ બાદ તેના પર તૈયાર઼્ કરેલુ મિકસર પાથરો અને પછી ઉપર ચીઝસ્લાયઝ મુકી ઉપર બિજી બ્રેડ ની સ્લાયઝ મૂકો.

  4. 4

    હવે એક્ ટોસ્ટર પર બટર લગાવો અને બંને બાજુ ગોલ્ડન કલર ની શેકી લો.

  5. 5

    તો તૈયાર઼્ છે ક્રીમી વેજ્ તંદુરીસેન્ડવિચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

Similar Recipes