રોસ્ટેડ મસાલા મખાના (Rosted Masala Makhana Recipe in Gujarati)

Hiral A Panchal @hiral
રોસ્ટેડ મસાલા મખાના (Rosted Masala Makhana Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં મખાના ને ધીમા તાપે ૧૦ થી ૧૫ મિનિટ માટે રોસ્ટ કરો
- 2
હવે પેન માં ઘી ગરમ કરો પછી તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠું અને ચાટ મસાલો નાંખી બરાબર હલાવો.
- 3
ત્યારબાદ તેમાં મખાનાં ઉમેરી સરખી રીતે મિક્સ કરો અને ૨ મિનિટ ધીમી આચ પર રહેવા દો તૈયાર છે....રોસ્ટેડ મસાલા મખાના
Made this recipe? Share a Cooksnap!
Let Hiral A Panchal know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14220170







ટિપ્પણીઓ (8)