રતાળુ પૂરી(Ratalu puri recipe in Gujarati)

Nilam patel @nilam28patel
વરસાદી મોસમ હોય અને ગરમ ગરમ રતાળુ પૂરી હોઈ તો દિવસ બની જાઈ.
રતાળુ પૂરી(Ratalu puri recipe in Gujarati)
વરસાદી મોસમ હોય અને ગરમ ગરમ રતાળુ પૂરી હોઈ તો દિવસ બની જાઈ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક રતાળુ લેઇ તેની છાલ કાડી ને તેની પટલી સ્લાઈસ કરી લેવી. મરી ને ડળી લેવા અધકચરા.
- 2
હવે રતાળુ ની સ્લાઈસ ને ધોઈ ને તેમાં ઇનો ઉમેરી લેવો જેથી તે જલ્દી ચડી જાય.
- 3
હવે એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં ઇનો અને મીઠું ઉમેરી લેવા.તેને બરાબર મિક્સ કરી લેવુ.
- 4
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી ને તેને થોડું જાડું ખીરું બનાવી લેવુ.
- 5
રતાળુ ની સ્લાઈસ લેઇ ને તેને ખીરા માં દુબાવી તેના પર મારી નાખી તેને તેલ માં તરવા નાખવું.
- 6
તેલ ની આંચ ધીમી રાખવી જેથી કરી ને તે અંદર થી કાચું ન રેઇ. તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221127



















ટિપ્પણીઓ (7)