ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#CookpadTurns4
#DryFruits
#CookWithDryFruits
#cookpadgujarati
#cookpadindia
કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે.

ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)

#CookpadTurns4
#DryFruits
#CookWithDryFruits
#cookpadgujarati
#cookpadindia
કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 200 ગ્રામમિલ્ક ચોકલેટ
  2. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  3. 100 ગ્રામવ્હાઇટ ચોકલેટ
  4. 50 ગ્રામપિસ્તા
  5. 50 ગ્રામબદામ
  6. 50 ગ્રામકાજુ
  7. 50 ગ્રામઅખરોટ
  8. 50 ગ્રામકાળી દ્રાક્ષ
  9. 50 ગ્રામકિશમિશ
  10. 1 ચપટીમગજતરી નાં બી
  11. 1 વાટકીટુટી ફ્રુટી
  12. 4-5 નંગચેરી
  13. અન્ય સામગ્રી:
  14. બટર પેપર
  15. કલરફૂલ સ્પ્રિંકલસ
  16. કોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ, એક બાઉલ માં મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટ ના કટકા કરવા અને બીજા બાઉલ માં વ્હાઇટ ચોકલેટ ના કટકા કરી, બને બાઉલ ને માઇક્રોવેવ માં 1 મિનિટ સુધી મેલ્ટ કરી લેવા.

  2. 2

    હવે કાજુ, બદામ તેમજ પિસ્તાના કટકા અને કતરણ કરી લેવા અને અંજીર તેમજ અખરોટને મનપસંદ આકાર માં કાપી લેવા.

  3. 3

    હવે મેલ્ટેડ ચોકલેટ ને ચમચી વડે બટર પેપર પર ગોળ આકાર આપી પાથરી દેવું.

  4. 4

    ગોળ આકાર માં ચોકલેટ પથરાઈ જાય એટલે તેના ઉપર તૈયાર કરેલ ડ્રાય ફ્રુટ તેમજ સ્પ્રિંકલ્સ અને કોપરા નું છીણ ઉમેરવા.

  5. 5

    ચોકલેટ સેટ થાય એટલે તેને ફ્રીઝ માં 1-2 કલાક માટે રાખવું.

  6. 6

    1-2 કલાક બાદ ચોકલેટ ડિસ્ક ને ફ્રીઝ માંથી કાઢીને બટર પેપર માંથી અનમોલ્ડ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes