ડ્રાયફૂટ ખજૂર ના લાડુ(Dates Dryfruit laddu recipe in Gujarati)

Daksha Vaghela @cook_24781368
ડ્રાયફૂટ ખજૂર ના લાડુ(Dates Dryfruit laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રાયફૂટ ખજૂર ના લાડુ બનાવવા માટે પેલા બદામ અને પીસ્તા ને જીણા સમારી લો
- 2
હવે ખજૂર માથી ઠળિયા કાઢી જીણા સમારીલો પછી એક કડાઇ મા ઘી નાખો પછી સમારેલો ખજૂર નાખી બરાબર હલાવો પાંચ મિનિટ સુધી પછી તેમા સમારેલા ડ્રાયફૂટ નાખી હલાવો
- 3
પછી એક ડીશ માં કાઢી નાખો અને ઉપર ટોપરા નૂ છીણ નાખો અને તેના લાડુ વાળી લો તૈયાર છે ડ્રાયફૂટ ખજૂર ના લાડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14223380






ટિપ્પણીઓ (2)