લીલા મરચાં ની ચટણી(Green chilli chatney recipe in Gujarati)

Jeny Shah @26_Cooking
લીલા મરચાં ની ચટણી(Green chilli chatney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા મરચાં ની ચટણી બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
ત્યારપછી એક બાઉલમાં બધી સામગ્રી નાખી તેમાં પાણી નાખીને તેને ઢાંકીને ઉકળવા દો જ્યાં સુધી પાણી શોષાય નો જાય ત્યાં સુધી ઉકળવા દો.
- 3
ત્યારબાદ પાણી શોષાય જાય એટલે તેને એક ડીશ માં ઠંડુ કરવા માટે મૂકી દો, (પણ ધ્યાન રાખો કે સામગ્રી ગરમ હોવાથી કાચ ની પ્લેટ માં નો મુકતા નીતર પ્લેટ ફુટી જશે) ત્યારબાદ તે ઠંડુ થાય એટલે તેમાં વિનેગર નાખીને ક્રશ કરી લો.
- 4
ક્રશ કરી લીધા પછી ચટણી ને એક બાઉલમાં કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલા ધાણા અને મરચા ની ચટપટી ચટણી(Coriander, green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#Chilli Sonal Doshi -
-
-
-
-
લીલા મરચાનો મેથીનો સંભારો(Green chilli methi sambharo recipe in Gujarati)
#GA4#Week13 Chilli Jayshree Chauhan -
-
-
લીલા મરચાંની મિક્સ ચટણી(Green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13લીલા મરચાં Jayshree Chauhan -
-
"લીલાં મરચાં ની ચટણી"(Green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#chilli મરચાં નામ સાંભળતા જ કા ચમકે એમાં ય એની વાનગીઓ તો વિચાર કરતાં લિસ્ટ મોટું થઈ જાય ,તળેલા મરચાં, આથેલા મરચાં,ખાટા મરચાં,લસણિયા મરચાં,ગળ્યા મરચાં, ભરેલાં મરચાં, મરચાંના વિવિધ જાતના ભજીયા, મરચાં ની ભજ્જી, મરચાં ના કુંભણીયા,મરચાંની જુદીજુદી જાતની ચટણીઓ વિગેરે... વિગેરે....પણ આપણે ડીપમા ન જતાં હું આપને લીલાં મરચાંની ચટણીની રેશિપી જ બતાવી દઉ તો એ વધુ ઉપયોગી રહેશે. Smitaben R dave -
મરચાં અને ફુદીનાની ચટણી (Chilli-mint Chutney recipe in Gujarati)
#GA4#Week13#chilli Tejal Rathod Vaja -
-
-
લીલા મરચાં ની કાચરી(Green chilli kachri recipe in Gujarati)
#GA4#Week13#greenchilli Kunjal Raythatha -
લીલાં મરચાની ચટણી(Green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#chilliચટ્ટણી એ પણ લીલાં મરચા ની ખુબ જ સ્વાદિષ્ટ બને છે ભજીયા, ઢોકળા, થેપલા કે કોઈ પણ ફરસાણ વાનગી હોય તેની સાથે બહુ જ સરસ લાગે છ સમય પણ વધુ નથી લાગતો બનાવવા માટે. ગોલ્ડન એપ્રોન નાં પઝલ માંથી આજે chili શબ્દ નો પ્રયોગ કરી લીલી ચટ્ટણી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
કાચા કેળા મરચાં નો સંભારો(Raw banana-chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#chilli Rinku Saglani -
-
લીલા મરચાં કોથમીર ફુદીનાની ચટણી(Green chilli, coriander, mint chatney recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચામેં અહીંયા લીલા મરચાની ચટણી બનાવી છે જેમાં કોથમીર અને ફુદીનાના પણ સાથે ઉપયોગ કરેલો છે જે તમે કોઈ સ્નેક્સ સાથે અથવા ખમણ ઢોકળા કે પછી હાંડવા સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14223088
ટિપ્પણીઓ (4)