ક્રીમ સલાડ(Cream salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલામાં અમુલ ફ્રેશ ક્રીમ લેવું. પછી એમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરી અને બિટર થી બીટ કરી લેવું.
- 2
પછી એ મિશ્રણમાં કાજુ બદામ પિસ્તા નું મિશ્રણ ઉમેરવું
- 3
પછી એમાં ચોકો ચિપ્સ ઉમેરવા.
- 4
ઉમેર્યા પછી આ મિશ્રણને સરખી રીતના હલાવી લેવું
- 5
પછી એને સરખી રીતના હલાવી એક બાઉલમાં સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14223541











ટિપ્પણીઓ