રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમા કુરીયા ને એમનામ જ શેકી લો પછી ઠંડુ પડવા દો તેલ ને પણ ગરમ કરી ઠંડુ પડવા દો
- 2
મરચા ના ચાર કટકા કરી લો
- 3
પછી એક બાઊલમા મરચા લઈ તેની ઊપર કુરીયા હળદર મીઠુ વરીયાળી નાખી મીક્ષ કરી લો
- 4
મીક્ષ કરી પછી લીંબુનો રસ અને તેલ નાખી મીક્ષ કરી સવઁ કરો આ મરચા રોટલા થેપલા ભાખરી જોડે બહુ સરસ લાગેછે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224146












ટિપ્પણીઓ (2)