કાજુ બોલ (Kaju Balls Recipe In Gujarati)

Hema Joshipura @cook_26380252
#Cookpadturns4
ડ્રાય ફ્રૂટ કાજુ નો ઉપયોગ કરી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો
- 2
હવે કાજુ નો પાઉડર બનાવી લો
- 3
હવે એક પેનમાં માં ખાંડ અને પાણી ભેગા કરી ચાસણી કરવા મૂકો
- 4
એક તાર ની ચાસણી તૈયાર કરો હવે તેમાં કાજુ નો પાઉડર ઉમેરી બરાબર હલાવતા જાવ
- 5
બધું બરાબર મિક્સ થઈ એક ગોળા જેવું તૈયાર થાય ત્યાં સુધી હલાવો
- 6
હવે ગેસ બંધ કરી થોડું ઠંડું પડે એટલે તેના એક સરખા ભાગ કરી બોલ તૈયાર કરો
- 7
પછી પિસ્તા થી સજાવી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224456












ટિપ્પણીઓ