ભજીયા (Bhajiya Recipe in Gujarati)

Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320

મેથી પાલક ના ભજીયા
#MW3

ભજીયા (Bhajiya Recipe in Gujarati)

મેથી પાલક ના ભજીયા
#MW3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
  1. 250 ગ્રામપાલક
  2. 250 ગ્રામમેથી ની ભાજી
  3. 250 ગ્રામલીલાં ધાણા
  4. સ્વાદ જરૂર મુજબ લીલાં મરચા સમારેલા
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીસુક્લ ધાણા
  7. જરૂર પ્રમાણે લીંબુ નો રસ
  8. 1 વાટકીસૂકું લસણ ની પેસ્ટટ
  9. જરૂર પ્રમાણે મીઠું
  10. જરૂર પ્રમાણે સોડા
  11. 1 વાટકીખમણેલું આદુ
  12. 1 વાટકીલીલું લસણ ને
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પાલક...મેથી... ને લીલાં ધાણા ને પેહલા જ ધોઈ લો ત્યાર બાદ સરસ કોરા કરી ને તે સમારી લો...ભાજી ને સમારી ને કાપવા થી તેમાં પાણી રહે છે તો તે ભજિયાં સારા ના બને

  2. 2

    સમારેલી પાલક મેથી ધાણા ને એક બાઉલ ના મિક્સ કરી લો ને તેમાં જ મરી પાઉડર સૂકા ધાણા નાખી દો લસણ.. સમારેલા મરચાં નાખો

  3. 3

    ત્યાર બાદ ચણા નો લોટ લઈ ને તે માં સ્વાદ મુજબ મીઠું..મરી..ને ખાંડ.. ને સોડા...નાખી ને હલાવો ને તેમાં હવે પાણી નાખી ને ખીરું તૈયાર કરીને ને તેમાં લીંબુ નો રસ નાખો ને હલાવો

  4. 4

    ત્યાર બાદ તેમાં સમારેલી સામગ્રી ને મિક્સ કરી ને હલાવો તળવા માટે તેલ ગરમ કરી ને તેલ આવી જાય એટલે તેમાં ભજીયા પાડો ને તેને ઉપર નીચે કરી લો ને તલય જાય એટલે બહાર કાઢી લો તો

  5. 5

    ત્યાર છે પાલક મેથી ના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320
પર

ટિપ્પણીઓ

Similar Recipes