#GA4#WEEK13
સૌપ્રથમ મરચા અને ધાણા ને સમારી લ્યો
એક મિક્સર જારમાં ધાણા મરચાં મીઠું સિંગદાણાનો ભૂકો નાખી એક અટો પીસી લો
ત્યાર બાદ તેમાં દહીં નાખી ફરી પીશો
તૈયાર છે લીલા મરચાં ની ચટણી....
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ