ગોટા (Gota Recipe in Gujarati)

#MW3
ઠંડી ની સીઝન મા જો આવા ચટપટા ભજીયા મળી જાય તો ખૂબ મજા પડી જાય છે.મેથી, લાલ મરચા, લીલીડુંગળી,લીલુલસણ,આદુ,કોથમીર બધુ મિકસ કરી ક્રિસ્પી સ્પાઈસી ભજીયા બનાવ્યા છે જેમા વધારે પડતા લીલા (તાજા) મસાલા વાપર્યા છે જે ખૂબજ જ ટેસ્ટી લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ રીતે બધુ તૈયાર કરો ત્યારબાદ બધુ ઝીણુ સમારી ધોય કોરા કરી લો ત્યારબાદ તેમા લોટ અને બધા સૂકા મસાલા મિક્સ કરો
- 2
તેમા પાણી નાંખી ભજીયા પડે તેવુ બેટર બનાવો આમા લીલા મસાલા નુ પ્રમાણ વધારે હોવાથી પાણી બહુ નહી નાખવુ પડે મિડિયમ ગેસ રાખી ભજીયા પાડી તળો પછી સહેજ કલર બદલે લાઇટ બાઉન થાય એટલે તેલ માંથી કાઢી લો આ ભજીયા બહાર થી કિર્સપી અને અંદર થી સોફટ બનશે આ ભજીયા મા આખા મરી અને હીંગ નુ પ્રમાણ વધારે હોવાથી પાચન મા પણ પ્રોબ્લેમ નથી થતો
- 3
આ રીતે સવઁ કરો જોતા જ ખાવા નુ મન થઈ જશે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ