ભજીયા(Bhajiya Recipe in Gujarati)

Bhumi Shah
Bhumi Shah @cook_26409937

ભજીયા(Bhajiya Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યકિત માટે
  1. લીલા મરચા અને લાલ મરચા
  2. ભજીયા બનાવવા :-૨વાટકી બેસન
  3. ૧/૪ વાટકીચોખા નો લોટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૮ ચમચી ખાવાનો સોડા
  6. તળવા માટે તેલ
  7. ચટણી માટે :- એક વાટકો દહીં
  8. મીઠુ સ્વાદ અનુસાર
  9. ૧/૮ ચમચી હિંગ
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ૧/૪ ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લીલા અને લાલ મરચા ને લાંબા કટકા કરો

  2. 2

    ભજીયા નું ખીરું બનાવવા માટે એક વાસણ માં બેસન લો તેમાં ચોખા નો લોટ, હિંગ, સોડા, થોડું ગરમ તેલ નાખી ને ખીરું તૈયાર કરો

  3. 3

    તળવા માટે તેલ કડાઈ માં લઈ ને ગરમ કરવા મૂકો તેમાં બેસન માં મરચાં નાખી ને મરચા પર બેસન લગાવી ને તળી લો

  4. 4

    દહીં ની ચટણી માટે એક; વાટકા દહીં માં સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ અને મરચું પાઉડર નાખી હલાવી ને ચટણી તૈયાર કરો

  5. 5

    ગરમાગરમ ભજીયા દહીં ની ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Shah
Bhumi Shah @cook_26409937
પર

Similar Recipes