લાલ મરચા અથાણું(Red Chilli Pickle Recipe in Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
લાલ મરચા અથાણું(Red Chilli Pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મરચાં ને ધોઈ ને કટકા કરી લો.
- 2
ત્યાર બાદ તેમાં બધાં મસાલા 1 - 1 ચમચી નાંખો અને તેને અધકચરા ક્રશ કરી લો.
- 3
ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં બાકીનાં અડધાં મસાલા નાખી ગોળ ઉમેરો.
- 4
બધો ગોળ ઓગળી જાય એટલે તેમાં અધકચરા ક્રશ કરેલા મસાલા નાખી મીઠું અને આમ ચૂર પાઉડર નાખી હલાવો.
- 5
ત્યારબાદ તેમાં મરચા નાખી દો અને મરચાં નું બધું પાણી બળી જાય અને ગોળ એકદમ ઘટ્ટ થવા લાગે એટલે તેને ગેસ પરથી ઉતારી ને ઠંડુ થવા મૂકી દો. ઠંડુ થયા બાદ એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225524

















ટિપ્પણીઓ (2)