કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#GA4
#WEEK14
#coconutmilk

#GA4
#WEEK14
#coconutmilk

વધુ વાંચો

ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#GA4
#WEEK14
#coconutmilk

#GA4
#WEEK14
#coconutmilk

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧મુઠી ઘાણા
  • ૧ ટુકડોઆદુ
  • ૨ ચમચીકાંદો
  • ૫-૭ કળી લસણ
  • ૪ નંગલીલા મરચા
  • ૩-૪ લીંબુ ના પાન
  • ૧ ચમચીજીરૂ પાઉડર
  • ૨ કપનારીયેળ
  • ૧/૨ નંગઝુકુની
  • ૧ નંગકેપ્સીકમ
  • ૫-૬ નંગ મશરૂમ
  • ૮-૯ ટુકડા બો્કલી
  • ૪-૫ નંગ બેબી કોનઁ
  • ૨ ચમચીખાંડ
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૩ ચમચીઓલીવ ઓઈલ
  • ૩-૪ તુલસી પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્ષચર જાર મા ધાણા,લીંબુના પાન,આદુ,કાંદો,લસણ,લીલા મરચા,જીરૂ પાઉડર અને પાણી નાંખી પેસ્ટ બનાવી લો.

    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે નારિયેળ મા પાણી નાંખી મિક્ષચર મા ક્શ કરી લો એ પેસ્ટ ને મલમલ ના કપડા મા ગાળી લો.એટલે કોકોનટ મિલ્ક તૈયાર.

    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બૌકોલી,ઝુકુની,બેબીકોનઁ,કેપ્સીકમ,મશરૂમ ને કાપી લો.બધા શાકભાજી ને ઓલીવ ઓઈલ મા સાંતળી લો.

    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન મા ઓઈલ લો એમા ગી્ન ગે્વી નાંખી સાંતળી લો.એમા કોકોનટ મિલ્ક નાંખી મિક્ષ કરો.

    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમા ખાંડ,મીઠુ અને મરી પાઉડર નાંખી મિક્ષ કરી લો.હવે સાંતળેલા બઘા શાકભાજી નાંખો.તુલસી ના પાન નાંખી બરાબર મિક્ષ કરી લો.

    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ૨-૩ મિનીટ ઉકળવા દો.તો તૈયાર છે ગી્ન થાઈ કરી. તેને પ્લેન બાસમતી રાઈસ સાથે સવઁ કરો.

    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગી્ન થાઈ કરી(Green Thai curry recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર December 14, 2020 07:49
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 14, 2020 17:04
Waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થાઇ કરી થાઈ ગ્રીન કરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati)
  2. કેક (wheat cake Recipe in Gujarati)
  3. સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
  4. ઇડલી સંભાર(Idli Sambhar Recipe in Gujarati)
  5. દૂધ નો હલવો(Milk Halwa Recipe in Gujarati)
  1. ઇડલી સંભાર(Idli Sambhar Recipe in Gujarati)
  2. ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
  3. ઘઉં ના લાડુ(Wheat Ladoo Recipe in Gujarati)
  4. રવા ઢોસા (Rava Dosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14228334
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close