ઘઉં ના લાડુ(Wheat Ladoo Recipe in Gujarati)
શિયાળામાં ખવાતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી કઠણ લોટ બાંધો
- 2
ત્યારબાદ મુઠીયા જેવો આકાર આપી તળી લો
- 3
ત્યારબાદ મુઠીયા ને તોડી મિક્સરમાં ક્રશ કરીને ચાળી લો
- 4
બદામનો ભૂકો ખજૂર નો ભૂકો અને 1/2ખસ દળેલી ખાંડ બધુ લોટમાં નાખી લાડુ વાળો ત્યારબાદ લાડુને વધેલા ખસ ખસ માં રગદોળી અને તારી માં લાડુ ને પછાડ્યો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઘઉં ના લાડુ (Wheat Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Ladooશિયાળો આવે અને એમાંય ધનુર્માસ આવે એટલે અમારે ત્યાં તીખા તમતમતા ખીચડાની સાથેસાથે ઘઉં ના લાડુ બનાવવામાં આવે છે Prerita Shah -
-
-
-
ચૂરમાના લાડુ (churma ladoos recipe in Gujarati)
#GC ગણેશોત્સવ હોય અને ચૂરમાના લાડુ ના બને. દરેક ઘરમાં ચૂરમાના લાડુ બને છે. આજે હું તમને બતાવીશ મારી રીતે બનાવેલા લાડુ. Sonal Suva -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ઘઉં ના લોટ ના ચુરમા લાડુ (Wheat Flour Churma Ladoo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiચુરમા ના લાડુ મકર સંક્રાંતિ પર પ્રભુજી ને ખીચડા સાથે ચુરમા ના લાડુ ધરાવવા માં આવે છે Ketki Dave -
-
-
-
તલધારી લાપસી
આજે હુ ૧૦૦ વર્ષ જૂની ફુલ ટ્રેડિશનલ વિસરતી વાનગી માં ની એક તલધારી લાપસી જે મારા મમ્મી ના બા બનાવતા હતા.મારા ઘર માં વર્ષોથી બનતી વાનગી માં ની એક છે.એકવાર જરૂર બનાવજો.#ટ્રેડિશનલ Bhavita Mukeshbhai Solanki -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#SGCગુજરાત માં ગણેશ ચતુર્થીના દિવસે પરંપરાગત ઘઉના લોટના લાડુ બનાવવામાં આવે છે Pinal Patel -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
લાડુ (Ladoo Recipe in Gujarati)
આ લાડવા શિયાળામાં ખૂબ શક્તિશાળી છે નાના મોટા બધાને ભાવે તેવા છે. આ લાડવા શરદી ખાંસીમાં પણ ખાવા માં સારા છે. Pinky bhuptani -
-
બેસન લાડુ અને ચૂરમાં લાડુ (Besan Ane Churma Na Ladoo Recipe In Gujarati)
#GCઅપડે બધા જાનીએ છે કે ગણેશ ચતુર્થી ઍ આપણો બહુ મોટો તહેવાર છે.અને ગણેશજી ને લાડુ નો પ્રસાદ ધરાવવામાં અવે છે.એમાં મોદક,ચૂર માં લાડુબેસન લાડુ,માવા ના લાડુ..એવા અનેક પ્રકર ના ધરાવવામાં અવે છે.આજે મેં બેસન અને ચૂરમાં લાડુ બનાવ્યા છે.એની રીત નિચે મિજબ છે.સૌ પ્રથમ બેસન લડ્ડુ રીત. Manisha Maniar -
-
-
ઘઉં ના લોટ ના ચૂરમા લાડુ (Wheat Flour Churma Ladoo Recipe In Gujarati)
#COOKPADGujarati#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14228356
ટિપ્પણીઓ