ડ્રાય મંચુરિયન(Dry Manchurian recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો,કોબી,ગાજર,લાલ મરચું પાઉડર,હીંગ,હળદર,ખાવાનો સોડા ઉમેરી પાણીથી ગોટી બનાવવા નો લોટ બાંધો.
- 2
- 3
ત્યાર બાદ gravy બનાવવા માટે એક પેન માં તેલ હીંગ,હળદર અને ડુંગળી ટામેટાં ની પેસ્ટ ઉમેરો ત્યાર બાદ તેમાં નમક અને બધા સોસ ઉમેરો.ત્યાર બાદ કોબી,ગાજર,મરચા ઉમેરો.
- 4
ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ગોટી ઉમેરો.અને કોથમીર થી સર્વ કરો.
- 5
ત્યારબાદ થંપ સપ સાથે સર્વ કરો.😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14237292












ટિપ્પણીઓ (8)