મેથીના લાડુ(Methi laddu recipe in Gujarati)

Rima Shah @rima_03121972
મેથીના લાડુ(Methi laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા તવામાં ગોળ લઈ ગેસ ઉપર ગરમ કરી તેમાં ઘી ઉમેરી ધીમા તાપે બરાબર હલાવી લો. ગોળ ઓગળે એટલે તેમાં ગુંદર નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે ગેસ બંધ કરી દો પછી ગેસ પરથી નીચે ઉતરી તેમાં ઉપર બતાવેલ બધા જ ઘટકો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
પછી નાના લાડુ બનાવી દો.
- 4
આ લાડુ શિયાળામાં રોજ સવારે ખાવાથી કમર નો દુખાવો થતો નથી. તેમજ ઠંડી સામે રક્ષણ મળે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo#મેથીના લાડવા Chhaya panchal -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
-
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery# સુખડી પાક આ એક શિયાળા માં બનતું વસાણુ છે. રોજ સવારે નરણા કોઠે ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.શક્તિ વર્ધક છે. Geeta Rathod -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
-
મેથી ના લાડુ (Methi Laddu Recipe In Gujarati)
શિયાળા મા મેથી ના કે ચણા ના કે અડદિયા પાક ખાવાની જ ગ મજા જ કઈ અલગ છે.#GA4#WEEK14 Priti Panchal -
-
-
મેથી ગુંદરપાક (methi gundar pak recipe in Gujarati)
#MW1 મેથી અને ગુંદર હેલ્થ માટે બહુ લાભકારક છે. બાવળનો ગુંદર બધા જ ખાઇ શકે છે. મેથીગુંદર પાક ખાવાથી શરીરમાં થતા દુ:ખાવામાં રાહત મળે છે. રોજ સવારે એક ટુકડો ખાવાથી દિવસ દરમ્યાન પણ ખૂબ એનર્જી રહે. આમાં મે મેથી સિવાય બીજા કોઇપણ જાતના લોટનો ઉપયોગ કર્યો નથી. Sonal Suva -
ફરાળી લાડુ (Farali laddu Recipe in Gujarati)
હમણાં નવરાત્રિ દરમિયાન ઉપવાસ હોય એટલે તો શરીર માં કેલેરી ઓછી થઈ જાય એટલે.. મસ્ત કેલેરી યુક્ત આ લાડુ સીંગદાણા અને કોપરા,ગોળ , ડ્રાય ફ્રુટ બધું જ શક્તિ વર્ધક હોય એટલે ગરબા રમીને ભુખ લાગે તો..ખાઈએ તો તરત જ તાકાત મળે.્ Sunita Vaghela -
-
-
મેથી લાડુ.(Methi Ladoo Recipe in Gujarati)
#CB8Post 2 શિયાળામાં વસાણાં નો ઉપયોગ કરી આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવી.મેથી પાક ઉત્તમ વસાણું છે.મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.તે ઉપરાંત શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના દુ:ખાવા માં પણ મદદરૂપ થાય છે. Bhavna Desai -
-
-
કાંટલા વાળી ગોળ પાપડી (માતર)
શિયાળામાં ઠંડી થી રક્ષણ આપતું અને રોગપ્રતિકારક શક્તિ વધારે તેવું વસાણું આજે શીખીશું જે નાના બાળકો ને પણ ભાવશે.. soneji banshri -
-
મેથીના લાડુ (Methi laddu Recipe in Gujarati)
#VR#MBR8#cookpadgujaratiમેથી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. તેનો વઘાર કરવાથી ભોજનમાં સ્વાદ આવે છે. મેથીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મેથીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેના દ્વારા ઘણી બીમારીઓથી બચી શકાય છે. મેથીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા તત્વો હોય છે.મેથીને રાત્રે પલાળી સવારે નરણા કોઠે ખવાય છે.મેથીનો પાઉડર બનાવી મેથીપાક કે મેથીના લાડુ બનાવીને પણ ખાવામાં આવે છે જેનાથી કમર નો દુખાવો, સંધી વા જેવા ઘણા રોગોમાં રાહત રહે છે. Ankita Tank Parmar -
અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati)
અડદીયા પાક એ અડદ ના લોટ માથી બનતું વસાણું છે જેમા ભરપુર માત્રા મા ગુંદ, સુકોમેવો ઘી અને ગોળ અને સુંઠ પીપળી મુળ, જાવીંત્રી, એલચી તથા વિવિધ તેજાના માથી બનાવવા મા આવતો મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે,જેનુ સેવન શિયાળામાં કરવા મા આવે છે જે ખુબ જ સ્વાદિષ્ટ, શક્તિ વધૅક હોય છે.સવાર માં જો ખાવા મા આવે તો પુરો દિવસ એનૅજી થી ભરપુર વિતે છે.#CB7#week7Sonal Gaurav Suthar
-
મેથી ના લાડુ(Methi laddu recipe in Gujarati)
#MW1 #વસાણુંઆ રેસિપી મારી મમ્મી ની છે, એને મને સુવાવડ માં ખવડાવી હતી ત્યારથી મારી ખૂબજ પ્રિય છે.આ લાડુ ખાવાથી કમર માં દુખાવો નથી થતો. Krishna Joshi -
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
-
-
-
મેથી નાં લાડુ (MethI Laddu Recipe In Gujarati)
#GA4#Week 15શિયાળા ની ઋતુ દરમિયાન આપડા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખી શકાય તે માટે આપડા દાદી અને નાની એ શિખડાવેલ રીત પ્રમાણે જો આપડે ખાનપાન નું ધ્યાન રાખીએ તો આપડે પણ તેમની જેમ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકાય...તો આજે હું તમારી સાથે આવી જ એક રેસિપી શેર કરવા માંગુ છું જે ઘર માં નાના થી લઈ ને મોટા બધાં નાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. Urvee Sodha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14237111
ટિપ્પણીઓ (6)