ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેથી સાફ કરી ધોઈ જીણી સમારી લો અને કાણા વાળા ચારણી માં પાણી નિતારી લો અને બાઉલ માં લઇ લો,હવે તેમાં ચણા ની લોટ અને ઘવું નો કકરો લોટ મોઇ ને મિક્સ કરી લો,હવે તેમાં મીઠું,આદુ મરચા ની પેસ્ટ આખા ધાણા,હળદર,હિંગ લાલ મરચું પાઉડર, ગરમ મસાલો એડ કરી છેલ્લે ખાવા નો સોડા નાખી બરાબર મિક્ષ કરી ગરમ તેલ માં મુઠિયા તળી લો,
- 2
હવે એજ પેન માં ધોઈ ને સમારેલા શક્કરિયા, રતાળુ, બટાકા, બધાજ કંદ તળી કાઢી લો,
- 3
કુકર માં દાણા સ્ટીમ કરી લો,કડાઈ માં સરખું તેલ મૂકી રાઈ,જીરું હિંગ, અજમો,આખા ધાણા, વરિયાળી, નાખી વઘાર રેડી થાય એટલે પાપડી,રવૈયા, તળેલા રતાળુ, શક્કરિયા, બટાકા, મોરા ભરેલા મરચા બધાજ શાકભાજી એડ કરો,અને લીડ ઢાંકી ચડવા દો, પછીચડે પછી તેમાં તળેલા મુઠિયા નાખી એકરસ થાય એટલે ઉપર લીલું લસણ કોથમીર, નાખી કોપરું ભભરાવો.
- 4
- 5
અને ગરમ ઊંધિયું સેવ અને ગ્રીન ચટણી સાથેસર્વ કરો.પૂરી અને જલેબી સાથે ફૂલ મેનુ પીરસો.
- 6
- 7
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ