કોબીનુ સલાડ(Cabbage salad recipe in Gujarati)

Chetna Chudasama @cook_25608204
#GA4
#Week14
#શિયાળામાં સલાડ ખાવાથી હેલ્ધી.......
કોબીનુ સલાડ(Cabbage salad recipe in Gujarati)
#GA4
#Week14
#શિયાળામાં સલાડ ખાવાથી હેલ્ધી.......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બધી સામગ્રીને સારી રીતે ધોઈ લેવીગાજર અને બીટ ની છાલ ઉતારી લો પછી ગાજર બીટની બંનેની ખમણી લો કોબીને ઝીણી સુધારી લો.
- 2
એક ટામેટાથી ફૂલ બનાવી લોપછી ડીશમાં સજાવી લો પછી કોથમીરની ડાળખી બને સાઇડરાખો
- 3
તો તૈયાર છે આપણુ શિયાળામાં હેલ્ધી બનાવતું સલાડ જયારે સલાડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ચાટ મસાલો અને મીઠુ છાંટયું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14246263








ટિપ્પણીઓ (3)