રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી,ટામેટા, ડુંગળી, લીલા મરચા ને લસણ ઝીણા સમારી લો.
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ અને હળદર નાખી પછી તેમાં લસણ અને લીલા મરચા નાખી સાંતળો.
- 3
હવે તેમાં ડુંગળી અને ટામેટા નાખી મિક્સ કરો પછી તેમાં બધા જ મસાલા એડ કરો મિક્સ કરો.
- 4
હવે તેમાં કોબી એડ કરો બધું જ બરાબર મિક્સ કરો
- 5
બધી જ વસ્તુને તેલ ની અંદર નાખી અને મિક્સ કરવાની છે તેને ચડવા દેવા ની નથી. જો તેને ચડવા દેશો તો શાક બની જશે તેને ખાલી મિક્સ જ કરવાની છે
- 6
હવે એક બ્રેડ સ્લાઇસ પર કોથમીર મરચા ની ચટણી લગાડી કોબી નૂ સ્ટફિંગ મૂકો અને ટોસ્ટરમાં ટોસ્ટ કરો
- 7
તૈયાર છે કોબી ની સેન્ડવીચ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264263



















ટિપ્પણીઓ (4)