કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પરાઠા(parotha Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પરાઠા(parotha Recipe in Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#GA4
#week14
#cabbage
રવિવાર ની રજા હોઈ અને બૃંચ માં પરાઠા હોઈ તો જોવાનું જ સુ? ફુદીના ની ચટણી, ટોમેટો કેચઅપ અને દહીં ઠંડુ ઠંડુ મજા પડી જાય.

#GA4
#week14
#cabbage
રવિવાર ની રજા હોઈ અને બૃંચ માં પરાઠા હોઈ તો જોવાનું જ સુ? ફુદીના ની ચટણી, ટોમેટો કેચઅપ અને દહીં ઠંડુ ઠંડુ મજા પડી જાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  1. ૨દડા કોબીજ
  2. ૧/૪ ચમચીગરમ મસાલો
  3. ૧/૨ ચમચીજીરૂ
  4. ૧ ચમચીધાણા પાઉડર
  5. ૧ ચમચીઆદુ, લસણ, મરચા ની પેસ્ટ
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧ ચમચીતેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. પરાઠા
  10. ૨ વાટકીઘઉં નો લોટ
  11. ૧ ચમચીતેલ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કોબીજ ને પાણી વડે બરાબર ધોઇ લેવું. એક મોટા છીના વડે તેને ચીની લેવુ. ત્યારબાદ હાથ વડે પાણી કાડી લેવુ કોબી માંથી.

    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ નાખી જીરૂ નાખી લેવુ.

    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં લીલો મસાલો ઉમેરવો, પછી તેમાં કોબી અને સૂકા મસાલા ઉમેરી કાચું પાકું શાક બનાવી લેવુ.

    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પરાઠા ના લોટ માટે ઘઉં નો લોટ લઈ તેમાં એક ચમચી તેલ ઉમેરવું અને જરૂર મુજબ તેમાં પાણી ઉમેરી મીદિયમ ઢીલો લોટ બાંધી લેવો. મીઠું લોટ ના માપ નું ઉમેરવું.

    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે હાથ વડે લુવો બનાવી, આ રીતે મસાલો ભરી લુવો તૈયાર કરી લેવો.

    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેને ઘઉં ના લોટ ના રગદોળી ને પરાઠા તૈયાર કરી લેવા અને ધીમા તાપે બને બાજુ સેકી તેલ નાખી પરાઠા તૈયાર કરી લેવા.

    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને સર્વ કરો.

    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પરાઠા(parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam patel
Nilam patel @nilam28patel
પર December 20, 2020 06:18
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
December 20, 2020 17:29
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  3.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  4. મેથી ની ભાજી નું બેસન
  5. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  1. કોબી બટેટા નું શાક(Cabbage potato Shak Recipe in Gujarati)
  2. કંદ ની પૂરી(Kand poori Recipe in Gujarati)
  3. કોપરા ના લાડુ(Coconut ladoo Recipe in Gujarati)
  4. કોબીજ નું સલાડ (Cabbage Salad recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264403
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close