કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#MW4
#palak bhaji
શિયાળા ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી ભરપૂર જોવા મળે છે.અને શિયાળા માં અવનવી રીતે તેનો ઉપયોગ કરી ખાવા જોઈએ આજે આપને પાલક ની સબ્જી બનાવી એ છે.જેમાં નાના નાના બટાકા નો ઉપયોગ કરી બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫_૩૦મિનિટ
૩-૪
  • ૨બંચ પાલક
  • ૧કાંદો
  • ૧ટામેટું
  • ૨ ચમચીઆદુ,મરચા,લસણ કટ કરેલી
  • ૨ ટેબલ સ્પૂનકાજુ મગજતરી પેસ્ટ
  • ટી સ્પૂનહલ્દી
  • ૧ ચમચીધાણા જીરું
  • ૧ ચમચીલાલ મરચું
  • નંગનાના બટાકા ૮-૧૦
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીતેલ વઘાર માટે
  • લીંબુ ૧/૨
  • ૧ ચમચીકિચન કિંગ મસાલો
  • પાણી જરૂરિયાત મુજબ
  • ચીઝ ૧ ક્યૂબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫_૩૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નાના બટાકા ને ધોઈ છાલ ઉતારી ને એક પેન મા પાણી ગરમ કરી મીઠું નાખી બોઈલ કરી લો.

    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ પાલક ને સમારી ધોઈ ને બોઇલ્ કરી લો.

  3. 3

    એક પેન મા તેલ લઈ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો,ત્યાર બાદ કાંદા નાખો,ટામેટા નાખો,

    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં હલ્દી, ધાણા જીરું,લાલ મરચું,નમક, કિચન કિંગ મસાલો નાખો.અને પાલક ની પેસ્ટ નાખો

    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કાજુ મગજતરી ની પેસ્ટ નાખો.આલુ નાખી મિક્સ કરો.થોડું પાણી નાખી ચઢવા દો.

    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લીંબુ નો રસ નાખી મિક્સ કરો ઉપર થી ચીઝ નાખી અને સર્વ કરો.

    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર December 20, 2020 17:36
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 09, 2021 06:25
Wow very attractive presentation
Supervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક શાક ચીઝ બટેટા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  3. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  4.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  5. મેથી ની ભાજી નું બેસન
  1. નુડલ્સ(Noodles Recipe in Gujarati)
  2. કેક(Cake Recipe in Gujarati)
  3. કોબી બટેટાનું શાક(Cabbage Aloo Shak Recipe in Gujarati)
  4. પાલક ભાજીનું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269010
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close