કોબી બટેટાનું શાક(Cabbage Aloo Shak Recipe in Gujarati)

Kumud Vyas
Kumud Vyas @cook_25373450
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામકોબી
  2. 100 ગ્રામ વટાણા
  3. ૨૦૦ ગ્રામ બટાકા
  4. 1/2ચમચી હળદર
  5. 1 ચમચીમરચાની ભૂકી
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. ૧ ચમચીખાંડ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 3 મોટા ચમચાતેલ
  10. રાઈ જીરુ વઘાર માટે
  11. 1 ચમચીલસણની ચટણી
  12. 1ટામેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબીને સુધારી લેવી વટાણા ફોલી લેવા બટાકાને જીણા સુધારી લેવા ટમેટૂ સુધારી લેવું

  2. 2

    એક કૂકરમાં તેલ મૂકી તે ગરમ થાય પછી તેમાં રાઇ જીરૂ નાખો પછી તેમાં સુધારીને તૈયાર કરેલ ટમેટું નાખો પછી સુધારીને તૈયાર કરેલ કોબી વટાણા અને બટાકા નાખો પછી તેના પર બધા મસાલા લસણની ચટણી નાખો ચમચા દ્વારા બધું વ્યવસ્થિત મિક્સ કરો થોડું પાણી મૂકી એને મીડીયમ તાપે ચડવા દો બે થી ત્રણ સીટી વાગી જાય એટલે શાક તૈયાર છે તેના પર થોડો ગરમ મસાલો અને કોથરી છાંટી પીરસો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kumud Vyas
Kumud Vyas @cook_25373450
પર

Similar Recipes