રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા નાખી મિક્સ કરી દો.
- 2
બીજા બાઉલ માં ખાંડ, ઓઇલ અને ઈંડા ને nutribullet માં બ્લેન્ડ કરો.
- 3
હવે લોટ મિક્સ ધીમે ધીમે કરીને ઓઇલ ખાંડ વાળા મિક્સર માં ઉમેરતા જવું અને હલાવતા જવું. એક સરસ અને સમૂથ ખીરુ તૈયાર કરવુ.પછી તેમાં અસ્સેન્સ અને જરૂર પડતું મિલ્ક નાખી મિક્સ કરવું
- 4
ડ્રાય ફ્રુટ કાપી ને ૨ સંતરાના જ્યુસ મા પાલડી ને એક રાત રાખી મુકવા. ડ્રાય ફ્રુટ ને મિક્સ કરવા.
- 5
કેક મિક્સ ને બેકિંગ tray મા કાઢી લેવું.
- 6
૩૦ મિનીટ સુધી બેક થવા દેવું.
- 7
કેક ને થોડી વાર રૂમ temperature માં ઠંડી કરવી.
- 8
સરવિંગ માટે રેડી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14280426






















ટિપ્પણીઓ