કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#GA4
#WEEK20
#thepla (થેપલા)
#Mycookpadrecipe43
આ વાનગી આમ તો બધા ના ઘર માં બનતી જ હોય છે એટલે રોજ બરોજ માં સીઝન પ્રમાણે બનતી વાનગી ઘર માંથી જ પ્રેરણા લઈ જાતે જ બનાવી છે.

#GA4
#WEEK20
#thepla (થેપલા)
#Mycookpadrecipe43
આ વાનગી આમ તો બધા ના ઘર માં બનતી જ હોય છે એટલે રોજ બરોજ માં સીઝન પ્રમાણે બનતી વાનગી ઘર માંથી જ પ્રેરણા લઈ જાતે જ બનાવી છે.

વધુ વાંચો

મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#GA4
#WEEK20
#thepla (થેપલા)
#Mycookpadrecipe43
આ વાનગી આમ તો બધા ના ઘર માં બનતી જ હોય છે એટલે રોજ બરોજ માં સીઝન પ્રમાણે બનતી વાનગી ઘર માંથી જ પ્રેરણા લઈ જાતે જ બનાવી છે.

#GA4
#WEEK20
#thepla (થેપલા)
#Mycookpadrecipe43
આ વાનગી આમ તો બધા ના ઘર માં બનતી જ હોય છે એટલે રોજ બરોજ માં સીઝન પ્રમાણે બનતી વાનગી ઘર માંથી જ પ્રેરણા લઈ જાતે જ બનાવી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧મોટું બાઉલ મેથી સમારેલી
  • ૧મોટું બાઉલ ધઉં નો લોટ
  • ૨ચમચા ચણા નો લોટ
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧/૨ ચમચીધાણજીરૂ પાઉડર
  • ૧/૨ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ વાટકીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ મા ઘઉં નો લોટ ચણા નો લોટ, મેથી ઉપર મુજબ ના મસાલા, મોણ, મીઠું બધું ઉમેરી દેવું

    મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધું ઉમેરાય જાય એટલે એને બરાબર મિક્સ કરી પાણી ઉમેરતા જઈ લોટ બાંધવો.

    મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ બાંધવા સમયે લોટ ને રોટલી જેવો નહિ પરંતુ થોડો કઠણ રાખવો.

  4. 4

    લોટ બંધાઈ ગયા બાદ તેલ નો હાથ લઈ કુણવી લેવી. થોડી વાર રાખી દેવો.

    મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડી વાર પછી એના લૂઆ બનાવી વણી ને તેલ મા પકવી લેવા.

  6. 6

    તૈયાર છે થેપલા. કોઈ પણ શાક, સાથે કે ચા સાથે મજા આવે

    મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર January 27, 2021 09:29
Jamnagar

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 27, 2021 09:30
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
  2. કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
  3. વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
  4. સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
  5. વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
  1. મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
  2. ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
  3. તિરંગી ઢોકળા (Tirangi Dhokla Recipe in Gujarati)
  4. લસણીયા મેથી થેપલા (Garlic Methi Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14286206
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close