કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#CCC
કેક આપને અવનવી રીતે બનાવતા હોય છે.અલગ અલગ ફ્લેવર્સ થી અલગ ડિઝાઇન થી અને ક્રિસમસ ફેસ્ટીવલ તો સેન્ટા વગર અધૂરો જ કહેવાય તો આજે મે સેન્તા ચોકલેટ બોલ્સ આપતો હોય તેવી ડિઝાઇન સાથે ચોકલેટ કેક બનાવી છે

#CCC
કેક આપને અવનવી રીતે બનાવતા હોય છે.અલગ અલગ ફ્લેવર્સ થી અલગ ડિઝાઇન થી અને ક્રિસમસ ફેસ્ટીવલ તો સેન્ટા વગર અધૂરો જ કહેવાય તો આજે મે સેન્તા ચોકલેટ બોલ્સ આપતો હોય તેવી ડિઝાઇન સાથે ચોકલેટ કેક બનાવી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ minute
૪_૫
  • ડ્રાય ઇન્ગ્રેડિયનટ:-
  • ૨ કપઘઉં નો લોટ
  • ૨ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  • ૧ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  • ૧/૨ સ્પૂનબેકિંગ પાઉડર
  • ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  • ૨ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  • ૧ કપપાઉડર ખાંડ
  • લિકવિડ ઇન્ગ્રેડિયન્ટ:-
  • ૧/૪ કપતેલ
  • ૧ કપમિલ્ક
  • ૨ ટી સ્પૂનલીંબુ નો રસ
  • ૧ ટી ચમચી વિનેગર
  • ૧ ટી ચમચી વિનેગર
  • ૨ ડ્રોપવેનિલા એસેન્સ
  • ડેકોરેશન માટે:-
  • ૨_૪ ચમચી ખાંડ સિરૂપ
  • ૧ બાઉલવ્હિપ ક્રીમ
  • જરૂરિયાત મુજબકેન્ડી બોલ
  • ૧ નંગસ્ટ્રો
  • 1 નંગસેંટા ફોટો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ minute
  1. 1

    સૌ પ્રથમ ડ્રાય ઇન્ગ્રેડિયનટ મિક્સ કરી ચાળી લો.ત્યાર બાદ એક બાઉલ માં ઓઇલ એસન્સે લઇ મિક્સ કરો.તેમાં અડધા કપ મિલ્ક માં લીંબુ નો રસ યાં વિનેગર નાખી મિક્સ કરો.તે બધું મિક્સ થઈ ગયા પછી તેમાં ડ્રાય મિક્સ ચાળી ને નાખવી.અને મિક્સ કરી ગ્રીસ કરેલા સંકુ બાઉલ માં પોર કરી પ્રિ હિટ ઓવન૧૮૦ ડીગ્રી માં ૩૦ મિનિટ માટે બેક કરો.

    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બેક થયાં પછી તેને ૧ કલાક ઠંડી થવા દો.ત્યાર બાદ ઉપર નો ભાગ કટ કરી લોઅને પછી ૩ ભાગ માં કટ કરી ખાંડ સીરપ લગાવી

    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ બેઝ પર વ્હીપ ક્રીમ લગાવો.અને એક બીજા પર રાખી દો

    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ બહાર ની બાજુ વ્હિપ ક્રીમ થી કવર કરો સ્ક્રેપર થી સ્ક્રેપ કરી લાઈન વાળી ડિઝાઇન બનાવો.

    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ રાઉન્ડ માં વ્હાઇટ ચોકલેટ બનાવો તેમાં મિડલ માં હોલ રાખવાનો તે ઉપર મૂકો.અને સેંટા પિક માં બેક સાઈડ સ્ટ્રો લગાવો.

    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઉપર થી તે કેક ની અંદર લગાવી દો.અને સ્ટ્રો ઉપર ક્રીમ લગાવી તેમાં ખાંડ કેન્ડી લગાવો

    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર December 23, 2020 20:53
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 02, 2021 06:31
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેન્ડી કેક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
  2. લસણનું કાચું (Lasnanu kachu Recipe in Gujarati)
  3. ગૂંદર પાક(Gundar pak Recipe in Gujarati)
  4. રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)
  5. વાટી દાળ નાં ખમણ(vati dal Khaman Recipe in Gujarati)
  1. ચોકલેટ કપકેક (Chocolate Cupcake Recipe In Gujarati)
  2. ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
  3. ગુદંર પાક (Gundar Paak Recipe In Gujarati)
  4. પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14287954
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close