કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી મુખ્ય ફોટો

ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ)

parita ganatra
parita ganatra @cook_19602125

#CCC
મે અહી મારા બાળકો માટે ઘર મા રહેલી વસ્તુઓ માંથી જ કેક બનાવી અલગ ફલેવર મા ટોપીંગ કરી બાળકો ને ખૂશ ક્યાઁ સ્ટોબેરી જામ બનાવી ને તેમજ પિસ્તા નુ એસેન્સ તેમજ આ રીત નુ કિસમસ ટી નો શેઈપ કટીંગ કયાઁ પછી જે બચયુ તેમાથી બોલસ બનાવી ચોકલેટ મા ડીપ કરી ચોકલેટ બોલસ બનાવ્યા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. 1/2 કપમેંદો
  2. 1/3 કપખાંડ પાવડર
  3. 2 ચમચીમિલ્ક પાવડર
  4. 1/2 ચમચીવેનીલાએસનસ
  5. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  6. 1/2 ટી સ્પૂનબેકિંગ પાવડર
  7. 1/2 કપદૂઘ
  8. 2 ચમચીબટર
  9. જામ બનાવવા ભાટે:
  10. 4 નંગસ્ટોબેરી
  11. 1/2 ચમચીમિલ્ક પાવડર
  12. 11/2 ચમચીખાંડ
  13. પિસ્તા ફલેવર માટે:
  14. 2 ચમચીવીપ કીમ
  15. 2ટીપા પિસ્તા એસેન્સ
  16. ચોકલેટ ફલેવર માટે:
  17. કેક ક્રમસ
  18. 1 ચમચીદૂધ
  19. 1ટ્કડો ચોકલેટ
  20. મનપસંદ ડેકોરેશન આઈટમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ જામ બનાવા માટે સ્ટ્રોંબેરી ને ખમણી થી ખમણી લો ત્યારબાદ તેમા ખાંડ નાખી ધીમા તાપે હલાવો ધટૃ થાય એટલે તેમા મિલ્ક પાવડર મિક્સ કરો

    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઠંડુ પડવા દો આરીતે તૈયાર કરો ત્યારબાદ કેક બેઝ્ડ બનાવવા માટે બધુ તૈયાર કરો સૌપ્રથમ બટર ને મેલટ કરો ત્યારબાદ તેમા સુગર પાવડર મિક્સ કરો

    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બંને એકરસ મિકસ કરો ત્યારબાદ બીજી બધી વસ્તુઓ અને દૂધ થોડુ થોડુ મિકસ કરતા જાવ અને પછીવેનીલા એસેન્સ મિકસ કરો

    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે મિશ્રણ તૈયાર થાય પછી એક ચોરસ ડબા ને ગ્રીસ કરી તેને માઈક્રો એક ઓવર મા 3મિનિટ માટે મૂકી દો

    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે કેક તૈયાર થઈ જાય પછી ઠંડી પડે પછી આ રીતે વચ્ચે થી બે ભાગ કરી એક ની ઉપર બીજુ રાખી ટાર્યગલ કટ કરો

    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ પીસ મા 2 પીસ મા સ્ટ્રોબેરી જામ લગાવો અને 2 પીસ મા પિસ્તા એસેન્સ નાખી તૈયાર કરો

    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    2 પીસ મા પિસ્તા ફલેવર લગાવો બચેલા પીસ નો ભૂકો હાથેથી કરી તેમા દૂધ નાખી બોલસ બનાવો

    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચોકલેટ ને મેલટ કરી તેમા બોલસ ને ડીપ કરી બટર પેપર પર સેટ થવા મૂકો આ રીતે તૈયાર થયેલ પ્લેટ મા મનપસંદ વસ્તુઓ થી ગાનિઁસ કરો અને બધુ સવઁ કરો

    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ8ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ8ફોટો
    ક્રિસમસ સ્પેશિયલ કેક ટ્રી (સ્ટ્રોંબેરી, પિસ્તા ફલેવર,ચોકલેટ) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

parita ganatra
parita ganatra @cook_19602125
પર December 24, 2020 18:26

ટિપ્પણીઓ (2)

Bindi Shah
Bindi Shah @cook_24564889
December 24, 2020 19:54
mast👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ
  2. સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
  3. સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
  4. હોમમેડ શેરડીનો રસ (Homemade Sherdi no Ras recipe in gujarati)
  5. ક્રિસ્મસ શુગર કૂકીઝ (Christmas sugar cookies recipe in Gujarati)
  1. હોટ ચોકલેટ સ્ટરર
  2. ‌સુખડી(Sukhdi Recipe in Gujarati)
  3. ચોકલેટ મૂસ (chocolate mousse recipe in gujarati)
  4. નાચોસ (Nachos Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14293151
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close