સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)

#CCC
નાતાલની સ્પેશિયલ વિદેશી વાનગી મા pastry વખણાય છે.
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#CCC
નાતાલની સ્પેશિયલ વિદેશી વાનગી મા pastry વખણાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વેનીલા પ્રીમીક્ષ ની રેસિપી મે શેર કરી છે. એમાં થી 250 ગ્રામ લઇ લો. એમાં તેલ, પાણી,લીંબુ નો રસ નાખી દો (1સ્પૂન),એસેન્સ ઊમેરો. કેક બેટર તૈયાર કરી દો.
- 2
એમાં ગુલાબી કલર ટીપાં નાખો. મે ગેસ પર તપેલામાં કેક બનાવી છે તો ગેસ પર પ્રીહીટ કરો. (10 મિનિટ)
- 3
ચોરસ ટીન મા બટર પેપર મૂકી દો. કેક બેટર ભરી એને તપેલામાં મા મૂકી દો. ઢાંકણું બંધ કરી દો. 40 મિનિટ સુધી બેકિંગ કરો.
- 4
40 મિનિટ પછી કેક મા ટૂથ પીક થી ચેક કરી લો. કેક ઠંડી થાય પછી બે ભાગ કરી લો. એક ભાગ પર ખાંડ સીરપ લગાવીને વ્હિપિંગ કિમ લગાવીને એમા strawberry crush પણ ઊમેરો.
- 5
એને ઊપર કેક નો બીજો ભાગ મૂકી whipping cream થી કોટ કરી કેક ને 15 મિનિટ માટે ફ્રીઝ મા મૂકો. 15 મિનિટ પછી એના ચપ્પુ ની મદદથી એક સરખા ભાગ કરી લો.
- 6
મનપસંદ નોઝલ થી ડીઝાઇન કરો. મે કલર એડ કયૉ છે.
- 7
ઊપર થી ચેરી ના ટુકડા ઊમેરો.
- 8
કટકા કરી સવઁ કરો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એગલેસ ચોકલેટ વેનીલા કેક (Eggless Chocolate Vanila Cake Recipe In Gujarati)
#GA4#Week22 Mrs Viraj Prashant Vasavada -
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
વેનીલા પેસ્ટ્રી (Vanilla Pastry Recipe in Gujarati)
#GA4#Week17#Pastry#Eggless#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બ્લુ બેરી કેક(Blue Berry cake Recipe in Gujarati)
#cookpadturns4#cookwithfruits#cookpadindia Mrs Viraj Prashant Vasavada -
-
-
-
ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડ #ચોકલેટ લોડેડ કેક ..મારા order ની કેક છે. Mrs Viraj Prashant Vasavada -
-
પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
#GA4#WEEK17#Pastry#post2 પેસ્ટ્રી નું નામ આવે એટલે નાના મોટા સૈા ના મોંમાં પાણી આવે જ. આજે મે મારા બાળકો ની ફેવરિટ એવી પાઈનેપલ પેસ્ટ્રી બનાવી છે. Vaishali Vora -
સ્ટ્રોબેરી પેસ્ટ્રી
#દૂધ#જુનસ્ટારમારા બાળકો ને કેક બહુ ભાવે એટલે બનતી હોય અને ખાસ પીન્ક કલર,એટલે સ્ટ્રોબેરી ફલેવર માં વધારે બને. Nilam Piyush Hariyani -
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ફોટો કેક(Phota Cake Recipe in Gujarati)
ફોટો કેક ખવાય એવા ખાંડ ના ફોનડનટ થી બને છે.કેક બનતી બેકરી મા એમના નંબર પર મનપસંદ ફોટો મોકલી શકો છો. માપ જોઇએ એવો કહેવો પડે છે. કેક બેઝ મનપસંદ લઇ શકાય છે. મે ચોકલેટ ચીપ્સ એગલેસ (2 લેયર) મા બનાવી છે. ફોટો સ્ટીકર જેવો હોય છે. કેક ઊપર ધીમે થી લગાડી શકાય છે. Mrs Viraj Prashant Vasavada -
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
#GA4#Week17#પેસ્ટ્રીમેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે. Vk Tanna -
સ્ટ્રોબેરી મીલ્કશેક (Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#Week15બહુ બધી અલગ જાતનાં મીલ્કશેક બનતાં હોય છે. સ્ટ્રોબેરી મિલ્કશેક, કૂકીઝ અને ક્રીમ મિલ્કશેક,ચોકલેટ મિલ્કશેક અને કેસર મિલ્કશેક, આવોકાડો મિલ્કશેક, બનાના મિલ્કશેક, ચીકુ નો મિલ્કશેક, એપલ નો મિલ્કશેક જેવા બહુ બધા ફે્સ ફુ્ટ અને અલગ નટ્સ માંથી અમારી ઘરે અવાર નવાર બનતાં મીલ્કશેક બનતાં હોય છે. બધાને એ ખુબ જ ભાવતાં હોય છે.આજે મેં સ્ટ્રોબેરી મિલ્કશેક તાજી પાકી સ્ટ્રોબેરીથી બનાવ્યો છે. તે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. તાજી ફે્સ સ્ટ્રોબેરી આ શેકમાં ખુબ મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. મેં જોડે થોડો વેનીલા આઈસકી્મ ઉમેરી ને બનાવ્યો છે. તેનાંથી મીલ્કશેક ખુબ જ કી્મી બને છે. મેં ખુબ ઓછો આઈસકી્મ લીધો છે, અને દૂધ પણ ઓછી ફેટ વાળું લીધું છે. તમને ગમે તો વધારે આઈસકી્મ અને ફુલ ફેટ વાળું દૂધ લો. તમારી રીતે એડજેસ્ટ કરો. સ્ટ્રોબેરી જોડે બનાના પણ સરસ લાગે છે, ગમે તો સ્ટ્રોબેરી બનાના મીલ્કશેક પણ બનાવી સકાય છે.#સ્ટ્રોબેરી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
મે પહેલી વખત જ ઓર્ડર લીધો છે.#ટ્રેન્ડ Mrs Viraj Prashant Vasavada -
-
મોકા વોલનટ સ્ટ્રોબેરી ટાર્ટ(Mocha walnut strawberry tart Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujarati#tart#nobaketart#nobakedessertએક ઇન્સ્ટન્ટ સુપર યમી ટાર્ટ કોમ્બીનેશન અખરોટ સાથે બનાવ્યું છે. ટાર્ટ બેઝ બેક કર્યા વગર લીધો છે. અને હોમમેડ ક્રીમ ચીઝ ફીલીંગમાં વાપર્યું છે...બેઝમાં અખરોટ સાથે માઇલ્ડ ચોકલેટ અને કોફીનું સુપર કોમ્બીનેશન છે..જ્યારે ફીલીંગમાં ક્રીમ ચીઝ સાથે સ્ટ્રોબેરીનું સુપર કોમ્બીનેશન છે...ઓવરઓલ બધાનો સાથે અદ્દભૂત સ્વાદ બને છે..ટ્રાય કરવા જેવું ડેઝર્ટ છે... Palak Sheth -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry IceCream Recipe In Gujarati)
#strawberryicecream#icecream#strawberry#valentine2022#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ડોનટ્સ (Donuts Recipe in Gujarati)
#ccc#ડોનટ્સ #Soft_Donuts #No_Yeast #No_Egg #No_Oven #Bakery_Style_Donuts FoodFavourite2020 -
સ્ટ્રોબેરી ચોકલેટ પેસ્ટ્રી (Strawberry Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#Strawberry_Chocolate_Pastry#Cookpadindiaઆ પેસ્ટ્રી મે બિના ઓવન ના ઉપયોગ કર્યા વગર બનાવેલ છે અને બેસ બનાવા મા પણ બટર નો પણ ઉપયોગ કર્યો નથી હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છુ Hina Sanjaniya -
-
ચીઝ રેડ વેલવેટ પેસ્ટ્રી (Cheese Red Velvet Pastry Recipe In Gujarati)
#XSક્રિસમસ એન્ડ ન્યુ યર સ્પેશિયલ 🎄🎄🧑🎄🧑🎄⭐⭐🔔🔔🎉🎉🧀🧀🍰🍰 Falguni Shah -
-
-
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati)
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (નો ઓવેન, નો બેક)#GA4#WEEK17#પેસ્ટ્રી (pastry)#Mycookpadrecipe40 નાના મોટા સૌ ને ભાવે એવી વાનગી, અને સરળતા થી ઘેર બની શકે, સમય ની બચત- ઓછું ખર્ચાળ અને ક્યારેય પણ ગમે ત્યારે બનાવી શકીએ. એટલે જાતે બનાવી. પ્રેરણા મન અને વિચાર. Hemaxi Buch -
-
સ્ટ્રોબેરી કોમ્પોટ (Strawberry Compot Recipe In Gujarati)
સ્ટ્રોબેરી કોંમ્પોટ ધણા બધા ડેઝર્ટ માં વપરાય છે જેમકે કેક , મીન્સ, ખીર , શ્રીખંડ, આઇસ્ક્રીમ વગેરે વગેરે.......કોંમ્પોટ એટલે ફ્રેશ ફ્રુટ ને સાકર માં કુક કરી , જરુર પ્રમાણે સ્પાઈસ નાંખી ને સ્ટોર કરવાનામેં સ્ટ્રોબેરી કોંમ્પોટ ને સાકર માં કુક કરી, છેલ્લે લીંબુ નો રસ નાંખી મીકસ કરયો છે.આ કોંમ્પોટ ને 6 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે . Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (75)