સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#CCC
#Strawberry
#cookpadgujarati
ક્રિસમસ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે સ્ટ્રોબેરી સન્ડે બનાવ્યો છે. વીન્ટર સીઝન છે એટલે સ્ટ્રોબેરી પણ ખુબ જ સરસ મળે છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ થી બનાવવામાં આવતો સ્ટ્રોબેરી સન્ડે ખૂબ જ ડિલિશિયસ બને છે.

સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)

#CCC
#Strawberry
#cookpadgujarati
ક્રિસમસ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે સ્ટ્રોબેરી સન્ડે બનાવ્યો છે. વીન્ટર સીઝન છે એટલે સ્ટ્રોબેરી પણ ખુબ જ સરસ મળે છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ થી બનાવવામાં આવતો સ્ટ્રોબેરી સન્ડે ખૂબ જ ડિલિશિયસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 ગ્લાસ માટે
  1. 8-10 નંગસ્ટ્રોબેરી
  2. 1 tbspખાંડ
  3. 8મેરી ગોલ્ડ બિસ્કીટ
  4. 1 tbspમેલ્ટેડ બટર
  5. સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
  6. વ્હીપ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક પેન ગરમ મૂકી તેમાં સ્ટ્રોબેરીના નાના ટુકડા અને ખાંડ ઉમેરવાના છે. ખાંડ બરાબર ઓગળી જાય એટલે ગેસ ઓફ કરી તેને સાવ ઠંડું થઇ જવા દેવાનું છે.

  2. 2

    મેરી બિસ્કીટ નો વેલણથી અધકચરો ચુરો કરવાનો છે. તેમાં મેલ્ટેડ બટર ઉમેરી બરાબર મિક્સ કરી સાઈડ પર રાખી દેવાનું છે.

  3. 3

    સન્ડે સર્વ કરવા માટે નો ગ્લાસ લઈ તેમાં સૌથી પહેલા નીચે તૈયાર કરેલુ સ્ટ્રોબેરી મિશ્રણ ઉમેરવાનું છે. તેના પર વ્હીપ ક્રીમ અને તેના પર સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ઉમેરવાનો છે.

  4. 4

    તેના પર તૈયાર કરેલું બિસ્કીટનું મિશ્રણ તેના પર ફરી વ્હીપ ક્રીમ અને તેના પર સ્ટ્રોબેરીનું મિશ્રણ ઉમેરવાનું છે.

  5. 5

    ફરી તેના પર બિસ્કિટનું મિશ્રણ અને તેના પર વ્હીપ ક્રીમ ઉમેરી, વેફર બિસ્કીટ અને સ્ટ્રોબેરી ના પીસ થી ડેકોરેટ કરી શકાય.

  6. 6

    મેં આ રીતે ડેકોરેટ કરી સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes