ટામેટા સુપ(Tomato Soup Recipe in Gujarati)

Rachana Shah @Rachana1985
ટામેટા સુપ(Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર બીટ ને અને ટામેટાને સમારી લેવા ગાજર અને બીટ ભેગાકરી તેમાં પાણી ઉમેરો તેની ઉપર ઢાંકણ ઢાંકી ઢાકણ ઉપર ટામેટા મૂકો અને કૂકરમાં મૂકી ચાર સીટી વગાડી લો
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં બે ચમચી ઘી મુકવા તાજઅને તમાલપત્ર ના ટુકડા મૂકો ટામેટા ઉમેરી બે મિનીટ શેકી લો હવે ગાજર ને બીટ ઉમેરો તવેથા ની મદદથી જરા જરા મેસ કરી લો ગાજર અને બીટ નો બાફેલું પાણી સાઈડમાં કાઢી લો અને તેને પણ હવે ઉમેરી લો
- 3
હવે આ મિશ્રણ ઠંડુ થાય એટલે બ્લેન્ડર ની મદદથી બ્લેન્ડ કરી લો ચારણી થી ગાડી લો ફરીથી નોન-સ્ટીક પેનમાં ઘીનો વઘાર મૂકો અને બ્લેન્ડ કરેલો મિશ્રણ રેડી દો
- 4
હવે થોડું ઉકળેએટલે તેમાં મીઠું મરી પાઉડર તજ પાઉડર ગોળ ઉમેરીને ઉકળવા દો બરાબર ઉકડી જાય એટલે મલાઈ ઉમેરીને બંધ કરી દો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14294783











ટિપ્પણીઓ (8)