બાર(Bar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર એક કડાઈ મુકો પછી તેને તપાવા દો પછી તેમાં થોડો થોડો રાજગરો નાખી ફોડી લો
- 2
બધો રાજગરો ફુટી જાય એટલે એજ કડાઈ રહેવા દો પછી તેમાં ઘી એડ કરો પછી તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી દો
- 3
પછી ગોળ ને સેકાવા દો અને ગોળ ઓગળી જાય અને થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો
- 4
હવે તેમાં ઈલાયચી પાઉડર એડ કરો પછી તેમાં ફોડેલો રાજગરો નાખી બરાબર હલાવી લો અને મિક્સ કરી લો પછી થોડી બદામ ની કતરણ નાખી દો અને બીજી રહેવા દો
- 5
હવે એક પ્લેટમાં ગ્રીસ કરી રાખવી પછી તેમાં આ મિશ્રણ ને થાળી માં પાથરી દો પછી તેની ઉપર બદામ ની કતરણ અને અખરોટ ભભરાવી દો
- 6
પછી તેને વાટકી ને મદદથી દબાવી દો અને એકસરખી કરો
- 7
પછી તેને ચપ્પુ ની મદદ કાપા પાડી લો જેથી થંડુ થાય એટલે કટ થઇ જાય
- 8
હવે તેને રૂમ ટેમપરેચર પર થંડુ થવા દો પછી થંડુ થાય એટલે એક પ્લેટમાં કાઢી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14295802



















ટિપ્પણીઓ (4)