સ્ટ્રોબેરી મિલ્ક શેક ‌(Strawberry Milk Shake Recipe in Gujarati)

Pooja Purohit
Pooja Purohit @cook_25270221
Ahemdabadv

#GA4#Week15

સ્ટ્રોબેરી મિલ્ક શેક ‌(Strawberry Milk Shake Recipe in Gujarati)

#GA4#Week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. પેકેટ સ્ટ્રોબેરી
  2. ૨ કપવેનીલા આઇસ્ક્રીમ
  3. ૩ ચમચીખાંડ
  4. ૨ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેકેટ સ્ટ્રોબેરીને સુધારી અને તેમાં 2 કપ વેનીલા આઈસ્ક્રીમ નાખો.

  2. 2

    હવે તેને પીસી લો. પછી તેમાં દૂધ નાખો.

  3. 3

    દૂધ નાખી હજુ તેના એક વાર મિક્સરમાં ક્રશ કરી લો

  4. 4

    હવે તેને ગ્લાસમાં કાઢીને સ્ટ્રોબેરીને સાઈડમાં લગાડી થોડા ટુકડા ગ્લાસ ની અંદર નાખી ડેકોરેટ કરો તૈયાર છે સ્ટ્રોબેરી મિલ્ક શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Purohit
Pooja Purohit @cook_25270221
પર
Ahemdabadv

Similar Recipes