સીંગ પાક (માંડવી પાક) (Sing Paak- Mandavi Paak Recipe In Gujarati)

Thakkar Hetal @cook_26375327
સીંગ પાક (માંડવી પાક) (Sing Paak- Mandavi Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા ને શેકી લો પછી ફોતરા કાઢી ને જીણો ભૂકો કરી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરો ગોળ ઓગળે એટલે તરત તેમાં સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી નીચે ઉતારી લો.
- 3
- 4
એક ડિશ મા ઘી લગાવી આ મિશ્રણ પાથરી ગરમ હોય ત્યારેજ કાપા પાડી દો.ઠંડુ થાય પછી સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14298340














ટિપ્પણીઓ