સ્ટ્રોબેરી મોઇતો(Strawberry Mojito Recipe in Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫-૬ સ્ટ્રોબેરી
  2. ૧૦-૧૫ નંગ ફુદીના ના પત્તા
  3. ૧ નંગલીંબુ
  4. ૨ tspદળેલી ખાંડ
  5. ૧/૪ tspમીઠું
  6. ૧/૪ tspસંચર પાઉડર
  7. ૧/૨ tspમરી પાઉડર
  8. ૩ tspપાણી
  9. સોડા કેન

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો અને સ્ટ્રોબેરી અને ફુદીનાના પાન ને બરાબર ધોઈ નાના કટકા કરવા કરવી, પછી એને અધકચરૂ વાટી લેવા

  2. 2

    હવે મિશ્રણમાં દળેલી ખાંડ, સંચળ પાઉડર, મરી પાઉડર, લીંબુનો રસ બધું મિક્સ કરી એક રસ કરવું.

  3. 3

    હવે એક સર્વિંગ ક્લાસ લીંબુનો રસ ધારા લગાવી ખાંડ થી કોટ કરવો અને એમાં ક્રશ કરેલી સ્ટ્રોબેરી મિશ્રણ ઉમેરવું, સાથે બે-ત્રણ લીંબુ ની સ્લાઈસ અને સ્ટ્રોબેરી ના કટકા પણ એડ કરવા, બરાબર મિક્સ કરી છેલ્લા એમાં સોડા ઉમેરો.

  4. 4

    સર્વ કરતી વખતે ક્લાસ પર એક લીંબુ ની સ્લાઈસ અને સ્ટ્રોબેરી મૂકી એક સ્ટ્રો મકી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes