બ્રોવની (Brownie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્ થમ માઈકો્વેવ બાઉલ લો અને ઘી અને મેંદા વડે ગી્ સ કરી લો અને એક બાજુ મુકો
- 2
હવે પહેલા બિસ્કિટના પેકેટ લો અને એક પછી એક મિકસર જાર મા નાખી તેનો ભુકો કરો.. સાવ પાઉડર ન થાય તે રીતે મિકસર ચલાવવુ અને એક બાઉલમા ચારણી મુકી ચાળી લેવુ
- 3
હવે તેમા આઈસીંગ ખાંડ, કોકોપાવડર, ચોકલેટ પાઉડર ચારણીમા મા નાખી બિસ્કીટના ભૂકા મા ચાળી લો અને સ્પેચ્યુલા વડે એકસરખુ ભેળવી લો
- 4
હવે તેમા થોડુ થોડુ દૂધ ઉમેરતા જાવ અને બેટર તૈયાર કરતા જાવ.. બેટર થોડુ ઘટ રાખવુ.. અખરોટ ના થોડા કટકા પણ નાખવા..
- 5
બેટર તૈયાર થઈ જાય એટલે ઈનો ઉમેરી દો ઈનોપર થોડુ દૂધ ઉમેરી ને બેટર એકદમ હલાવી માઈકો્વેવ બાઉલમા નાખો તેનાપર પણ થોડા અખરોટ ના કટકા નાખો
- 6
હવે બાઉલને માઈકો્વેવ મા મુકી ૫ મિનિટ નો ટાઈમ સેટ કરો અને ચાલુ કરો
- 7
૫ મિનિટ મા બા્ઉની તૈયાર થઈ જશે પછી માઈકો્વેવમા જ ૫ મિનિટ રાખી સેટ થવા દેવી..
- 8
પ મિનિટ પછી બા્ઉની બહાર કાઢી લો અને ઠરવા દો
- 9
ઠરી જાય પછી તેના પીસ કરી લો..બા્ઉની તૈયાર
- 10
આ બાઉની એમ ને એમ પણ ખાઈ શકાય છે અને આઈસકી્મ સાથે પણ પીરસી શકાય છે અને તેના પર ગરમ ચોકલેટ સોસ નાખીને ખાવામા આવે છે
- 11
ચોકલેટ સોસ બનાવવા માટે કુકીંગ ચોકલેટ નો નાનો કટકો લઈ તેને માઈકો્નેવ મા ત્રીસેક સેકન્ડ ગરમ કરી બહાર કાઢી તેમા ૨ ટે.સ્રૂન જેટલુ ક્રીમ અથવા દુધ ઉમેરી ને હલાવી લો.. સોસ તૈયાર
- 12
આ સોસ બા્ઉની, આઈસકી્મ પર ગરમાગરમ રેડી બા્ઉની ને સવઁ કરો
Keywords
Similar Recipes
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
- પેરી પેરી ગાર્લિક બ્રેડ (Peri peri garlic bread recipe in Gujarati)

































ટિપ્પણીઓ