કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week 11

#GA4
#Week 11

વધુ વાંચો

સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week 11

#GA4
#Week 11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ત્રણ જણ
  • 1 ટેબલસ્પૂનમઠ
  • 1/4 કપઆખા મગ
  • 1/4 કપબ્રાઉન ચણા
  • 1/4 કપગ્રીન ચણા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 5લીલાં મરચાં
  • નાનો ટુકડો આદુનો
  • ૨કળી લસણ
  • 1/4 કપકોથમીર
  • 1/2 ટી સ્પૂનશેકેલું જીરું પાઉડર
  • 1ડુંગળી ઝીણી સમારેલી
  • 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  • 1/2 ટીસ્પૂનઆમચુર
  • ૩ ટેબલ સ્પૂનકોથમીર ઝીણી સમારેલી
  • 1/2 ટીસ્પૂનસોડા
  • 11/2 ટેબલસ્પૂનચણાનો લોટ
  • 11/2 ટેબલસ્પૂનઆરારૂટ
  • 11/2 ટેબલસ્પૂનરવો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા કઠોળને કાચા લઈ ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો. (બધા કઠોળને વધારે ઓછા માપમાં લેવા હોય તો લઈ શકો) પછી સવારે તેને બરોબર ધોઇ પાણી નિતારી ચારણીમાં રાખી ઢાંકણ ઢાંકી બે દિવસ રહેવા દેવા અથવા જ્યાં સુધી સ્પ્રાઉટ ના નીકળે ત્યાં સુધી ચારણીમાં રહેવા દેવા.

    સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ સ્પ્રાઉટવાળા કઠોળને ચોપરમાં નાખી અધકચરા વટવા અને પ્લેટમાં કાઢી લેવા. તેજ રીતે લીલા મરચાં,આદું અને લસણ વાટવા. પછી ડુંગળી ઝીણી સમારવી. પછી બધું વાટેલા કઠોળમાં ઉમેરવું. તેમાં મીઠું, શેકેલું જીરું પાઉડર, ચાટ મસાલો, આમચુર, ઝીણી સમારેલ કોથમીર,સોડા ઉમેરવા.

    સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધું બરોબર મિક્સ કરી તેની ટીકી બનાવવી. પછી તેલ લઈ તેને ડીપ ફ્રાય કરવી.

    સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર થયેલ બધી ટીકીને સર્વિંગ પ્લેટમાં મુકીને સોસ અને સ્મૂધી સાથે માણો.

    સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Shah
Uma Shah @cook_27773939
પર May 25, 2021 11:56
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 25, 2021 12:47
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ કઠોળ ટિક્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
  2. ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળા (Diet Special Moong Daal Dhokla
  3. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  4. દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
  5. વોલનટ ફલાફલ બાઉલ એન્ડ રેપ્સ (Walnut Falafel Bowl Wraps Recipe In Gujarati)
  1. મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
  2. વોલનટ ચોકલેટ સિગાર (Walnut Chococlate Sigar Recipe In Gujarati)
  3. હોમમેડ ક્રીમ ચીઝ (Homemade Cream Cheese Recipe In Gujarati)
  4. દૂધિયો બાજરો (Dudhiyo Bajro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14375463
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close