ચીઝ હાંડવો અને ઢોકળાં (Cheese Handvo Dhokla Recipe In Gujarati)

Devanshi Chandibhamar @cook_26426991
ચીઝ હાંડવો અને ઢોકળાં (Cheese Handvo Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
Dhokla ના ખીર માંથી ઢોકળાં ની થાળી મૂકી દો. પછી થોડું જાડું ખીરું રાખી તેમાં તેને લોયા માં તેલ, રાઈ,લીમડો,તલ મૂકી વઘાર કરી ને હાંડવો બનાવો.
- 2
હાંડવો ને ચડવા દેવો ત્યાં સુધી માં ઢોકળાં થઈ ગયા હસે તે કાઢી લેવા.
- 3
પછી serving dish માં ઢોકળાં ને હાંડવો ને મૂકી ઉપર થી ચીઝ છાંટી ગ્રીન રેડ ચીલી ચટણી સાથે સર્વ કરવું. ચીઝ નાખવા થી નાના kids ne pan ખાવાની ઇચ્છા થઈ જાય છે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14376554











ટિપ્પણીઓ (7)