મીનટી લેમન મોકટેલ (Minti Lemon Mocktail Recipe In Gujarati)

Apeksha Parmar @apekshaparmar
મીનટી લેમન મોકટેલ (Minti Lemon Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનો સાફ કરી ધોઈ લો.૧ લીંબુ અને ૪ ચમચી ખાંડ લઈ લો.
- 2
ત્યારબાદ એક મિક્સ જારમાં તે બધી વસ્તુઓ ઉમેરી પીસી લો.
- 3
ત્યારબાદ એક ગ્લાસ ૪ ટુકડા બરફ અને ૧ ગ્લાસ પાણી, ૧/૨ ચમચી સંચળ પાઉડર ઉમેરી મિક્સ કરો.પછી તે ને સવ કરો.તે ગ્લાસ માં થોડો ફુદીનો બારીક સમારી ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક નો સુપ (spinach soup recipe in gujarati)
#GA4 #Week16 પાલક માં ખુબ જ આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Apeksha Parmar -
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
કાકડી-લીંબુ નું મોકટેલ(Lemon Cucumber Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#Mocktail Dimpal savaniya -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
-
-
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
-
-
-
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
-
સ્ટ્રોબેરી મોકટેલ (Strawberry Mocktail Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week 17#mocktail Rajni Sanghavi -
-
શીંગ અને કોપરાની ચીકી. (Peanut Coconut Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 શીંગદાણા માં ખુબ જ પ્રમાણ માં પ્રોટીન હોય છે. અને ગોળ માં આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. Apeksha Parmar -
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
-
-
લેમન મસાલા ટી (Lemon Masala Tea Recipe In Gujarati)
#FD મારી બેસ્ટીને લેમન મસાલા ટી બહુ પસંદ છે. અમે અવારનવાર આ ટી પીએ છીએ. આ ટી પીવાથી ગેસ ,અપચાની સમસ્યા દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Ankita Tank Parmar -
લેમન કોરીએનડર સુપ (lemon coriander soup recipe in Gujarati)
#સુપરશેફ3#વીક 3#જુલાઈ#cookpadindia#Monsoonweek#post ૧આ રેસીપીમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીનો સ્ટોક દરેક લીંબુ અને ધાણા સૂપને વિટામિન સીના સ્તરમાં વધારો કરવામાં મદદ કરે છે. વિટામિન સી શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે પણ મદદરૂપ છે...માટે આ જે સમય ચાલે છે ...એના માટે વિટામિન સી ખુબ જરૂરી છે. અને વરસાદ વરસતો હોય ને હાથ માં ગરમ ગરમ સૂપ હોય તો એની વાત જ અલગ હોય છે...સો એન્જોય. Twinkal Kalpesh Kabrawala -
વોટરમેલન મીન્ટ કૂલર (watermelon Mint Cooler Recipe In Gujarati)
#Famતરબૂચ એક એવું ફળ છે જેમાં મોટાભાગે માત્ર પાણી જ હોય છે અને તે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓકિસડન્ટો સાથે વિટામિન-એ, બી 6, સી, પોટેશિયમ, વગેરે પોષક તત્વો હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
પિન્ક લેમન મોકટેલ (Pink Lemon Moktail Recipe In Gujarati)
#GA4#WEET17મોકટેલ અલગ અલગ ઘણા પ્રકાર ના આવતા હોઈ છે. આપડે મોકટેલ ને વેલકમ ડ્રિન્ક તરીકે પ્રેઝન્ટ કરી શક્યે તો આજે મેં પિન્ક લેમન મોકટેલ બનાવ્યું છે. charmi jobanputra -
-
કિવી મોકટેઇલ શોટ્સ (Kiwi Mocktail Shots Recipe In Gujarati)
#GA4#Week17#MocktailKiwi Mocktail / Kiwi Shots by Bhumi Parikh Shaherawalaકીવિ માં વિટામિન સી તથા એન્ટીઓક્સિડન્ટ અને ફાયટોકેમિકેલ્સ ભરપૂર માત્ર માં હોય છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સ્કિન માટે પણ ખુબ લાભદાયક છે.અત્યારે માર્કેટ માં ખુબ જ સરસ કીવિ ઉપલબ્ધ છે તો તેનો સીઝન માં ભરપૂર પ્રમાણ માં ઉપયોગ કરો.આ શોટ્સ / મોકટેઇલ જેટલાં પીવામાં સ્વાદિષ્ટ છે તેટલા જ પૌષ્ટિક પણ છે. Bhumi Parikh -
તરબુચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તડબૂચ ઉનાળા માં મળતું હોઈ છે તે મીઠુ હોઈ છે જેમાં પાણી નું પ્રમાણ વધુ હોવાથી ઉનાળા માં પાણી શરીર ને મળે અને ઠંડક આપે એટલે તેને ખાવા માં આવે છે. તેને જ્યુસ કે સમુધી સમારી ને ચાટ મસાલો છાંટી ને પણ ઉપયોગ લોકો કરે છે તે જ સીઝનલ છે. Bina Talati -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14376617
ટિપ્પણીઓ (4)