ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બે ગ્લાસ ગરમ પાણી મૂકી પાસ્તાને પકવવા દેવા પાસ્તા ચડી જાય પછી તેને ચારણીમાં નીતારી લેવા
- 2
પછી એક વાસણમાં તેલ ગરમ મૂકી જીરું નાખી લસણ આદુની પેસ્ટ નાખી ડુંગળી નાખીને ચઢવા દેવું પછી તેમાં કેપ્સિકમ કોબીજ નાખી અને ચડવા દેવું
- 3
બધું બરાબર ચડી જાય પછી તેમાં ટમેટાની પ્યુરી નાખી મિક્સ કરો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેવું પછી તેમાં પીઝા મસાલો મરી પાઉડર લાલ મરચા પાઉડર નાખી મિક્સ કરો
- 4
પછી તેમાં ટામેટાં કેચપ નાખી ચીઝના ટૂકડાં નાંખી હલાવી થોડી વાર ચઢવા દેવું
- 5
પછી તેમાં ચડેલા પાસ્તા નાખી મિક્સ કરી ઉપરથી ચીઝ ખમણી અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14378668

















ટિપ્પણીઓ