મોકટેલ (Mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરેન્જ અને પાયનેપલને સમારી જ્યુસ રેડી કરવો.
- 2
સફરજનના નાના મોટા પીસ રેડી કરવા.
- 3
એક બાઉલમાં ઓરેન્જ જ્યુસ, પાયનેપલ જ્યુસ, રોઝ સીરપ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ફુદીનાના બારીક પીસ અને ૧ સ્કુપ વેનીલા આઈસક્રીમ નાંખી બધુ મિક્સ કરવું.
- 4
હવે સર્વિગ ગ્લાસમાં ઉપરનુ મિશ્રણ નાખવુ સાથે સફરજનના નાના મોટા પીસ કરીને ડેકોરેટ કરવુ તૈયાર છે કાર્નીવલ પંચ સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
-
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
મિન્ટેડ ખસ મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#Mocktail/ મોકટેલ Harsha Valia Karvat -
ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#mocktail#orangemocktail Sneha kitchen -
-
-
-
-
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
-
-
જમરુખ ટેન્ગી મોકટેલ (Pear Tengy Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktail# post4રેસીપી નંબર160પેરોઝી ટેનગી મોકટેલઆજે મેં બધાને ભાવતું mocktail બનાવીયુ છે. જેમાં પેરુ એટલે કે જમરૂખ rose syrup અને ટેગ .સોડા સાથે બનાવીયુ છે. સરસ બન્યું છે Jyoti Shah -
-
-
દ્રાક્ષ કીવી mocktail (grapes kiwi mocktail recipe in Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Hetal Vithlani -
તરબુચ સ્લશ વીથ આઇસક્રીમ & રોઝ સીરપ (Watermelon Slush With Icecream Rose Syrup Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiતરબુચ સ્લશ વીથ આઇસક્રીમ & રોઝ સીરપ Ketki Dave -
-
-
-
-
-
-
દાડમનું મોકટેલ (Pomegranate Mocktail Recipe In Gujarati)
આજે મેં ફ્રેશ જ્યૂસ નુ મોક્ટેલ બનાવ્યું છે, જે નાનાથી મોટા બધાને ગમશે અને ફ્રેશ જ્યૂસ હોવાને કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને કોઈપણ કીટી પાર્ટી, ફ્રેન્ડ્સ પાર્ટી અથવા તો બાળકોની બર્થ-ડે પાર્ટીમાં સર્વ કરીએ તો બધાને ખૂબ જ પસંદ આવે તેવું છે#GA4#Week17#Mocktail#Pomegranate MocktailMona Acharya
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14378628
ટિપ્પણીઓ (9)