ઓરેન્જ મોકટેલ (orange mocktail recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેન્જ નો જયુસ કાઢી લો. ઓરેન્જ ના નાના ટુકડા કરી લો. લીંબુ ના નાના ટુકડા કરી લો.
- 2
ગ્લાસ મા સૌપ્રથમ લીંબુ ના ટુકડા, ફૂદીના ના પાન, ઓરેન્જ ના ટુકડા નાખો. પછી તેને ચમચી વડે દબાવી તેનો રસ કાઢી લો.
- 3
હવે તેમા પીસેલી ખાંડ, મીઠું, બરફ,ઓરેન્જ જયુસ, પ્લેન સોડા નાખી બરાબર મીકસ કરો.
- 4
તૈયાર છે ઓરેન્જ 🍊મોકટેલ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14379440














ટિપ્પણીઓ (6)