દાલ મખની(Dal makhani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં અને અડદ દાલ ને ૬-૭ કલાક પલાળી ને રાખવા.ત્યાર બાદ તેને બાફી લેવા.ડુંગળી અને ટામેટા ની પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે ગેસ પર એક પેન માં ૨ ચમચી બટર અને ઘી નાખી ને તેમાં જીરું નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી ને મિક્સ કરી દેવું.હવે તેમાં ડુંગળી અને ટામેટા ની પેસ્ટ નાખી ને હાળવ લેવું.તેમાં મરચું પાઉડર અને ધાણા જીરૂ,મીઠુ નાખી ને થોડી વાર થવા દેવું.
- 3
હવે માખણ દેખાવા લાગે એટલે તેમાં બાફેલા અડદ દાળ અને રાજમાં નાખી ને હલાવી દેવું.થોડું પાણી ઉમેરવું.ત્યાર બાદ તેમાં ૨ ચમચી બટર નાખવું.અને મિક્સ કરી દેવું.ગાઢું કરવા માટે દાલ ને થોડી મેશ કરવી.જેથી થોડું ગાઢું થાય.૫-૭ થવા દેવું.હવે તેમાં ધાણા નાખી ને રાઈસ કે નાન સાથે સર્વ કરી શકાય.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દાલ મખની(Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમસાલેદાર માખણ અને રોટલી સાથે સર્વ કરવું Kapila Prajapati -
-
-
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
-
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17દાલ મખની પંજાબી આઇટમ છે. તેની સાથે લછા પરાઠા અને જીરા રાઇસ ખુબ જ સરસ લાગે છે. આમા બટર નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. એટલે ટેસ્ટમાં ખુબ જ સારી લાગે છે. Nisha Shah -
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1એપ્રિલ મિલ ના પહેલા વીક માટે મેં આ દાલ મખની બનાવી છે. દાલ મખની એ એક એવી દાળ છે જેની શરૂઆત દિલ્હી થી થઈ હતી. આ દાળ અડદ માંથી બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#week17#dal_makhaniઆ દાલ મખની મે બહુ જ ઓછા મસાલા વાપરી ને બનાવી છે... ખુબ જ સ્વાદિષ્ટ બને છે... Hiral Pandya Shukla -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #week17આ એક હેલ્ધી ડાયટ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને રોટલી અને ભાત સાથે ખવાય છે himanshukiran joshi -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14379407
ટિપ્પણીઓ (6)