#GA4#Week17
બ્રેડ પર બટર લગાવી એના પર ગ્રીન ચટણી લગાડવી અને છીણેલું ચીઝ નાખી દેવું.
ત્યારબાદ ટોસ્ટર માં મૂકી દેવું. લાલ થવા આવે એટલે પીસ કરી ને ફરીથી ઉપર છીણેલું ચીઝ પાથરી ને સર્વ કરવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (7)